________________
યુદ્ધના નિયમા ઃ ]
૪૦૩
પાંચે વિભાગના સૈન્યને એકઠું કર્યું, સર્વ રાજ્યાના બહાદુર સેનાપતિઓને બેલાવ્યા અને પાતે પણ લશ્કરી હરાળમાં રહ્યો, તા પણુ એ અહીંના સૈન્યને જીતી ન શકયા. અહીંના લેાક સાદા, પ્રમાણિક, શરીરે ઊંચા, સ્વભાવે કઠેર, બદલા લેવાવાળા, ઉપકાર કરનારનેા આભાર માનનારા અને શત્રુપરત્વે નિય છે. એ લેાક તનુ અપમાન કરનાર સામે બદલેા લેવામાં પેાતાના જાન પણ આપી દેનાર છે, પણુ કાઈ મુશ્કેલીને વખતે તેમની મદદ માગે તા તેને મદદ દેવાની ઉતાવળમાં પેાતાનાં શરીરની પણ દરકાર ન કરે તવા છે. જો તે કૈાઈ ખાખતના બદલે લેવા માગતા હેાય તે શત્રુને એ પહેલેથી સાવધાન કરી દે છે, પછી બન્ને શસ્ત્રો ધારણ કરી એક બીજા પર હુમલા કરે છે. એ બન્નેમાંથી એક નાસી– ભાગી જાય તા ખીજે તનેા કડા પકડે છે, પણ જો તે શરણે આવી જાય તા તેને મારતા નથી. કોઈ સેનાપતિ લડાઇમાં હાર ખાઈ જાય તા તેના દંડ કરતા નથી, પણ એને તે સ્ત્રીને પેાશાક ભેટ આપે છે અને એમ થાય એટલે પેલા સેનાપતિને જાતે જ મરવું પડે છે. રાજ્યના અધિકારમાં સેંકડા ચેાષ્ઠાએ નિયત કરેલા હાય છે. તએ લડાઇ વખતે નિશે! કરી મદમત્ત થઇ જાય છે અને પછી ના પ્રત્યેક હાથમાં ભાલેા લઇ લલકારતા આગળ વધે છે અને દશ હજાર માણસાને સામના કરે છે. એવી રીતે લશ્કર માટે પ્રયાણ કરતા ચેાદ્ધો રસ્તામાં ચાલનારા કોઇ આદમીને મારી નાખે તા તને સા કરવામાં આવતી નથી. એ જ્યારે લડવા માટે બહાર પડે છે ત્યારે પેાતાની આગળ ઢોલ વગડાવે છે. સેકડા હાથીઓને પણ મદમસ્ત કરી લડવા માટે લઇ જાય છે. એ લેાક પહેલેથી નિશેા કરે છે અને પછી એકી સાથે આગળ વધીને દરેક ચીજને બરબાદ કરી મૂકે છે અને તેથી કાઇ શત્રુ તેની સામે ટકી શક્તા નથી.” ( ‘ સાલ કીઓકા પ્રાચીન ઇતિહાસ ’ પ્રથમ ભાગ પૃ. ૩૪-૩૫ માંથી ઉષ્કૃત )
આ લખાણ ટાંચણુ નજરે જોનાર પરદેશી અભ્યાસી મુસાફ કરેલ લખાણને આધારે થયેલ હેાવાથી એમાં તથ્યાંશ હેાવાના ઘણા સંભવ છે. રજપૂતા માટે જે હકીકત ઇતિહાસમાં વાંચવામાં આવે છે તેના પર તે સહીસિક્કો કરનાર હેાવાથી બહુ ઉપયાગી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org