________________
રાજ્ય પ્રબંધ-ચુદ્ધ પ્રણાલિકા : ]
૩૯ નામથી એ રજપૂતાનામાં પ્રસિદ્ધ છે. એની સામે અત્યારનું પ્રધાન મંડળ સરખાવવા જેવું છે.
9 Halld, ( of. Prime minister ) B alula, ( cf. Commander-in-chief) 3 yairsa ( cf. Commissioner of Police ) ૪ ગુમચરવિભાગના અધ્યક્ષ (of. Head of C. I. D
Department ) 48Libya ( War minister ) દ ન્યાયાધીશ (cf. Judge ) 19 241240241avulai ( cf. Finance minister ) < Hellulares ( cf. Foreign minister )
એ આઠ ઉપરાંત જિલ્લાના હાકેમ તથા પ્રજાના સર્વ વર્ણના શ્રેષ્ઠ પુરુષોને રાજસભામાં સામેલ કરવામાં આવતા હતા. પૂર્વકાળમાં રાજા પોતે દરબારમાં આવી ન્યાયકાર્ય કરતા હતા અને તેને સહાય કરવા માટે એક રાજસભા પણ રાખવામાં આવતી હતી. ( of. Our Privy Council ) એ રાજસભામાં ૪ વેદના જાણુનાર સદાચારી ગૃહસ્થ બ્રાહ્મણ, ૮ બળવાન શસ્ત્રકુશળ ક્ષત્રિય, ૨૧ ધનવાન વૈશ્ય-વ્યાપારી અને ૩ પવિત્ર અને વિનયી શૂદ્ધોને રાખવામાં આવતા હતા. આ રાજસભી એકલા ન્યાયના કાર્યો ઉપર
જ ધ્યાન આપતી હતી એમ નહોતું, પણ દેશના પ્રબંધ સાથે પિણ સંબંધ રાખતી હતી.
રાજામાં ૩૬ ગુણ હોવા જોઈએ એવી આમ્નાય હતી. તે છત્રીશ પૈકી મુખ્ય ગુણે નીચે પ્રમાણે છેઃરાજાએ રાગદ્વેષ છોડી ધમાચરણ કરવું, કાર્યમાં શિથિલતા ન કરવી, મદેન્મત્ત થઈ વિષયભેગમાં ન પડવું, શૂરવીર થવું, દાનશૂર થવું પણ કુપાત્રને દાન ન આપવું, નીચ પુરુષોની સંગતિ ન કરવી, સ્ત્રીવનમાં નિયમિત રહેવું, સદાચારીનું સન્માન કરવું, દુરાચારીને દંડ આપે, સમયને અમૂલ્ય સમજ, પ્રજાકલ્યાણનાં કાર્યો માટે વિચાર કરે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org