________________
[ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ :
આ શ્લાક ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિમાં પણ આવે છે. તેના પર વિવેચન ઉપર પૃ. ૨૯૦ થી આગળ થઈ ગયુ` છે. એમાં પાઠાંતરા નાંધવા લાયક છે. અત્ર રીવત્ છે, ઉપમિતિમાં ચીનર૬ પાઠ છે. અહીં ક્લિનધર્મસૂત્ત્વ પાઠ છે, ઉપમિતિમાં મિ પાઠ છે. આ પાઠાંતરાથી ઉપર જે પરિણામે આપ્યાં છે કે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રો સિદ્ધર્ષિં સમકાલીન હતા નહિ એ વાતને ટકા મળે છે. ‘જિનધસૂરિ ’ તે। સામાન્ય નામ છે.
૩૮૮
ઉપદેશમાળાની ટીકાની પછવાડે આ શ્લાક આગળપાછળના સંબંધ વગર આવે છે તેથી તેને હેતુ ખરાખર સમજાતા નથી. ગ્રંથને છેડે લખે છે કે રૂત્યાચાર્ય શ્રીલિપિંગળીતા ઉદ્દેશમાાષા ચોપાવામ્યા હષુવૃત્તિઃ સમાતા । અહીં સિદ્ધિને આચાર્ય જણાવ્યા છે. આચાર્ય પદ્મની તેઓને કયારે પ્રાપ્તિ થઇ તે જણાતું નથી.
ઉપમિતિ ગ્રંથ સુધી તેા તેઓ ગણિપદધારક હતા અને પ્રભાવકચરિત્રકારના કહેવા પ્રમાણે કુવલયમાળાના કર્તા દાક્ષિણ્યચંદ્રે ટાણા માર્યા ત્યારે ઉપદેશમાળા વૃત્તિ તા અની ગઈ હતી. આ વાત અધબેસતી થતી નથી. ઉપદેશમાળા વૃત્તિ પ્રથમ બનવાની વાત તે! સહેજે ઊડી જાય છે, કારણ કે ઉપદેશમાળા બનાવતી વખતે સિદ્ધર્ષિ આચાર્ય હાય તે। ત્યારપછીની કૃતિમાં ગણિ તરીકે લખાય નહીં.
આ કૃતિ આખી જોઇ જતાં ઉપમિતિના કર્તા આ વૃત્તિ કરનાર ન હેાય એમ ધારવાનું કાંઇ કારણ મળતું નથી, અન્ને એક જ હશે એમ વિષે વિનિયૂંચવાળા Àાથી લાગે છે. કૃતિ વાંચવા ચેાગ્ય છે. બાકી શ્રી સિદ્ધર્ષિના સમયનિર્ણયને અંગે સદર કૃતિથી કાંઇ વિશેષ પ્રકાશ પડતા નથી. ઉદ્યોતનસૂરિ કે દાક્ષિણ્યચંદ્ર (ચિહ્ન) સંબંધીની હકીકતને કાંઈ ટેકા મળતા નથી, પણ એમણે ટાણા માર્યા છે કે તારા ગ્રંથમાં તા માત્ર પૂર્વ લેખકાના ગ્રંથનું ભરતીયું છે એ વાત પણ સિદ્ધર્ષિમહારાજની ટીકા વાંચતાં ઉચિત લાગતી નથી. પ્રેરણાત્મક વાકય તરીકે તેના ઉપયોગ સમજી શકાય છે, પણ તેમાં સંપૂર્ણ તથ્યાંશ દેખાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org