________________
હરિભદ્ર સમયનિર્ણયનાં વિશેષ સાધના : ]
૩૮૧
કુમારિલના સમય આઠમી શતાબ્દિની શરૂઆત કહે છે ( જીએ જર્નલ ઑફ બેબે બ્રાંચ . એ. સા. પુ. ૧૮ પૃ. ૨૧૩–૨૩૮) તેા એ રીતે હિરભદ્રસૂરિ અને કુમારિલ સમકાલીન થાય છે. આ રીતે હરિભદ્રસૂરિ ઇસ્વીસનની આઠમી શતાબ્દિની શરૂઆત પહેલાં હાઈ શકે નહિ એમ દેખાય છે.
( ૯ ) આથી પણ વધારે અગત્યની ખાખતા ઔદ્ધ લેખાનાં અવતરણ પરથી પ્રાપ્ત થાય છે. ધર્મ પાળ નામના ઔદ્ધ આચાર્ય નુ નામ હ્યુઅનસીંગે પોતાના પ્રવાસવર્ણનમાં આપ્યું છે. એ ઈ. સ. ૬૩૫ માં નાલંદા વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે એને માલૂમ પડયું કે એના આવવા અગાઉ થેાડા વખત પહેલા એ વિદ્યાપીઠના અધ્યક્ષ ધર્મપાલ નિવૃત્ત થઇ ગયા હતા અને તેના સ્થાન પર સત્યપાલ નામના ધર્મપાલના શિષ્ય આવેલ હતા. હ્યુએનત્સીંગે વિદ્યાભ્યાસ આ સત્યપાલ નામના ધર્માધ્યક્ષ પાસે કર્યો.
આથી એમ માલૂમ પડે છે કે ધર્મપાલના સમય ઇ. સ. ૬૦૦ થી ૬૩૫ ની વચ્ચે હતા. અનેકાંતજયપતાકાની ટીકામાં શ્રી હરિભદ્રસુરિ પોતે ધર્મ પાલ અને ધમકીર્તિનું નામ પાતાના પૂર્વ લેખક તરીકે આપે છે. ( અનેકાંતજયપતાકા ટીકા. અમદાવાદ ચેાથે! પરિચ્છેદ પૃષ્ઠ. ૫૦)
આથી ‘ ધર્મ પાલ ’ પહેલાં તેા આચાર્ય હિરભદ્રના સમય હાઈ શકે નહિ. ધમ પાલના સમય ઈ. સ. ૬૦૦ થી ૬૩૫ વચ્ચે એટલે વિક્રમ સંવત ૬૫૬ થી ૧૯૧ પહેલાં તેા ન જ હાઈ શકે.
6
7
( તે ) હવે ધર્મ કીર્તિના સમય જોઈએ. એ દ્ધના અતિ વિખ્યાત ન્યાયાચાય થયેલા છે. એને માટે હરિભદ્રસૂરિએ · ન્યાયવાદી ’ અને ‘ મહામતિ ' વિશેષણા વાપર્યાં છે. અને એનું નામ આપીને અનેકાંતજયપતાકામાં અને શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં એના સૂત્રા પર ચર્ચા કરી છે.
આ ધર્મ કીર્તિ તે સદર ધ પાળના શિષ્ય થાય. હ્યુએનત્સીંગ ચીની મુસાફર અભ્યાસીના સમયમાં એની વય ઘણી નાની સભવે છે, પણ ત્યારપછી ચીનાઇ મુસાફર ઇસીંગે ઇ. સ. ૬૭૧–૬૯૫ સુધી ભારતવર્ષમાં પ્રવાસ કર્યો ત્યારે એની પ્રસિદ્ધિ ખૂબ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org