________________
ચૌદમી સદીને નિષ્ણુય અસ્વીકાય : ]
સમયથી દૂર રહેલા એવા શબ્દો વાપયા છે. એટલે સમકાલીનના પ્રશ્નોના તા ખરાબર નીકાલ થઈ જાય છે.
પણ અહીં એક ઘુંચવણુ નવી ઊભી થાય છે. ધર્મ ખાધકરનુ પાત્ર હરિભદ્રંસૂરિનુ એમાં તો જરા પણ શા નથી, કારણ કે પ્રશસ્તિમાં પંદરમા Àાકમાં આચાર્ય હરિભદ્રને પ્રથમ પ્રસ્તાવના ધર્મ બાધકરનું પાત્ર શ્રી સિદ્ધર્ષિં પોતે જ ખતાવે છે. પણ ધ્યાનખળથી યાગીઓ ભવિષ્ય જાણે છે તે કરતાં વધારે વિશિષ્ટ જ્ઞાની તેને કહે છે. એ વાતના સમન્વય અગાઉ જણાવ્યું તેમ એકજ રીતે શક્ય છે. વિશિષ્ટ જ્ઞાની એટલે શ્રુતજ્ઞાનના ઉપયાગવાળા. શાસ્ત્રકાર કહે છે કે શ્રુતજ્ઞાનના ખરાખર ઉપયાગ મૂકે તેા વ્યુત્પન્ન આત્મા કેવળજ્ઞાની તુલ્ય ભાવાને ભાષી શકે છે.
૩૦૭
શ્રી હરિભદ્રસૂરિને વિશેષ જ્ઞાની એટલે કેવળી તા કેાઇ રીતે કહી શકાય તેમ છે જ નહિ, એટલે આ અર્થમાં એ શબ્દપ્રયાગ ગણવામાં આવે તા જ ઘડ એસી શકે એમ છે. તેનાં કારણેા નીચે મુજબ છે:a. ધર્મ આધકરનું પાત્ર સામાન્ય રીતે સર્વ ઉપદેશકને લાગુ પડે તેવું ચિતરવામાં આવ્યું છે.
X
b. અન્નની વચ્ચે સમયના અંતર સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
૭. તાના પાત્રનું નિરૂપણ તે જ કારણે થયું હેાય તેમ જણાય છે. તદ્યા આખા લેાકના સમસ્ત પ્રાણી પર ધ્યાન આપે છે ( પૃ. ૧૮૫ ) અને તડ્યાને અંગે પૃ. ૧૮૬ માં ખુલાસેા કરતાં भावे छे गुरोर्या जीवस्योपरि दया सैव प्राधान्यात्पार्थक्येन कर्त्री विवक्षिता ।
d. તદ્યાનું પાત્ર અને ધર્મ ખાધર વસ્તુત: એક હાવાથી એ જ પ્રસ્તાવમાં સદ્ગુદ્ધિનું પાત્ર ચિતરવામાં આવ્યું છે તે Conscience સાથે ખરાખર મળતુ લગભગ આવે છે.
૭. પ્રથમ પ્રસ્તાવને છેડે આ આખું ચરિત્ર ‘ સંભવ ’ માત્રથી પેાતાના જીવને લાગુ પડે છે અને તે સર્વ જનાને લાગુ પડે છે એમ બતાવ્યુ છે. અહીં સર્વ વાતના ખુલાસા થઇ જાય છે.
re
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org