________________
૩૭૬
[ શ્રી હરિભદ્રસૂરિ અને સિહર્ષિ :
તે દરદ્રી ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ થઈ છે એમ જોયુ−” આ પ્રમાણે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. ધર્મના આધ કરવામાં તત્પર હેાવાથી ધમધકરના નામને ચેાગ્ય અને મને માર્ગને ઉપદેશ કરનાર આચાર્ય મહારાજે મારા ઉપર પરમાત્માની કૃપા નજર થતી જોઇ એમ તે હકીકત ઉપરથી સમજવું.
હવે ખાસ પ્રસ્તુત વાક્ય આવે છે તે વિચારવું:
सद्ध्यानबलेन विमलीभूतात्मनः परहितैकनिरतचित्ताः भगवन्तो ये योगिनः पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छद्मस्थावस्थायामपि वर्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां पुरावर्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति । ये च मम सदुपदेशदायिनो भगवन्तः सूरयस्ते विशिष्टज्ञाना एव यतः कालव्यवहितैरनागतमेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः स्वसंवेदनसंसिમેતસ્માૠમિતિ ! ( જે મહાત્મા ચેાગીઓને આત્મા વિશુદ્ધ ધ્યાનથી નિર્મળ થયેલ હાય છે અને જેએનું મન હમેશાં પારકાનું હિત સાધવા તરફ લાગેલુ હાય છે તે દેશકાળથી દૂર રહેલા પ્રાણીની ચેાગ્યતા પણ જાણી શકે છે. જેઓ છદ્મસ્થ અવસ્થામાં વ તા હાય છતાં જો તઓની બુદ્ધિ જૈન આગમથી વિશુદ્ધ થયેલી હાય છે તા તેઓ ઉપયાગ મૂકીને પેાતાની પાસે રહેલા પ્રાણીની ચેાગ્યતા કહી શકે છે. આ પ્રમાણે જ્યારે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પણ ચેાગ્યતા અયેાગ્યતા માટે ઉપયાગપૂર્ણાંક વિચાર કરી નિહ્ ય આપી શકે છે તા પછી વિશેષ જ્ઞાની માટે તે! શી વાત કરવી ? મને ઉપદેશ દેનારા આચાર્ય મહારાજ તા વિશિષ્ટ જ્ઞાનવાળા હતા, કારણ કે ભવિષ્યમાં મારા સંબંધમાં બનનારા સર્વ બનાવ તે અગાઉથી જાણી ચૂક્યા હતા–જાણે એમને પેાતાને અનુભવસિદ્ધ હેાય તેમ. (ભા. પૃ. ૧૧૨).
--
આ વાક્યથી જણાય છે કે ધર્મ ખાધકર અને શ્રી સિદ્ધષિ સમકાલીન હતા નહિ. ભવિષ્યમાં સિદ્ધર્ષિ નામની વ્યક્તિ થશે તે હકીકત એ રીતે જણાય : કાં તે વિશિષ્ટ જ્ઞાનથી અને કાં તેા શ્રુતના ઉપયાગથી. શ્રી સિદ્ધર્ષિ કહે છે કે પેાતાના સંબધી સર્વ હકીકત ધર્મ આધકરને સ ંવેદન સિદ્ધ હતી. અહીં એમણે શ્વાવ્ય હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org