________________
ચૌદમી સદીને નિર્ણય અસ્વીકાર્ય :].
૩૭૫ આપવામાં આવ્યું છે અને તેને કાછતિ “સમયથી દૂર રહેલા ગ્રંથકાર પોતે જ કહે છે એટલે સર્વ વાતને મેળ મળે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે “મારે માટે જ બનાવી' એવી જે હકીકત કહી છે તે માન અર્થમાં જ છે અને પોતાને થયેલ ગુણના બદલામાં બતાવેલ વફાદારીનું સૂચક જ એ વાક્ય છે. એ અર્થ ન બેસે તો આ લેક અર્થ વગરને થઈ જાય છે અને પરસ્પર વિરોધ સ્પષ્ટપણે દાખવનાર થાય છે.
અત્રે એક વાત નેંધવા જેવી એ છે કે ભગવાનની અવલોકના સિદ્ધષિ પર–નિપુણ્યક પર થઈ એટલી વાત ધર્મબેકરે જઈ એટલું જ મૂળ કથામાં આવે છે. તે પ્રસંગે લલિતવિસ્તરાના વાચનને કે કથનને કોઈ પ્રકારને અવકાશ આવી શકતો નથી. અવેલેકના લાક્ષણિક પ્રતિભાને બતાવે છે એટલું જ અહીં કહી શકાય તેમ છે, બાકી વધારે હકીક્ત મૂળ ગ્રંથમાંથી મળી શક્તી નથી.
(૩) શ્રી સિદ્ધર્ષિ મહારાજ શ્રી હરિભદ્રસૂરિના સમકાલીન નથી તેને તેમના પિતાના શબ્દમાં મજબૂત પુરાવો છે. પ્રથમ પ્રસ્તાવમાં “ધર્મબોધકર' નામના સુસ્થિત મહારાજના મંત્રીનું પાત્ર આવે છે. તેને માટે પ્રથમ મૂળમાં વાત કરી કે “તે ધર્મબોધકર રાજસેવકે પેલા દરિદ્રી ઉપર મહારાજાની કૃપાદૃષ્ટિ પડી છે એમ જેયું.” (ભાષાં. પૃ. ૨૧)
અને ઉપનય ગ્રંથકર્તાએ પોતે જ ઉતાર્યો છે. પૃ. ૧૧૨ માં તેઓ પિત લખે છે તે આ મુદ્દાને નિર્ણય કરવામાં બહુ ઉપયોગી હકીક્ત છે અને વિચાર કરતાં જણાશે કે એ શબ્દનું પૃથકકરણ કરવામાં આવે તે બન્ને સમકાલીન નથી તેને સંતોષકારક નીવડે કરે છે.
यथा च नां महाराजदृष्टिं तत्र रोरे निपतन्ती धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवतीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः स निरीक्षते स्म । तथाहि !
એ સુસ્થિત મહારાજે રસવતી ખાતાના ઉપરી તરીકે ધર્મ બધકર નામના રાજસેવકની નિમણુક કરેલી છે, તેણે તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org