SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ : આ અભિપ્રાય પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિં ગણિ સમકાલીન થાય છે. ત્યાં ઉપમિતિના પાત્ર ધર્મ ખાધકરને હિરભદ્રનું સ્થાન ડા. જેકામીએ આપ્યું. આ ઉપાદ્ઘાત ડા. કાખીએ ઇ. સ. ૧૯૧૫ લગભગ છપાવી પ્રસિદ્ધ કર્યા હતા. ૩૭૪ ત્યારપછી એ જ વિદ્વાને ઈ. સ. ૧૯૨૪ માં સમરાઇન્ગ્રકહાની ઉપેાઘાત લખી. તે ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ હેાવાથી એમને સમયનિર્ણય કરવાની જરૂર જ હતી. શરૂઆતમાં જ ડા. જેકેાખી તટલા માટે લખે છે કે:~ Now the question arose whether Haribhadra was actually Sidhharsi's teacher of sacred Law, or his paramparaguru; in this invetigation I took what eveutually turned out the wrong side of the question (page 1 ). અહીં ડા. જેકાખી કબૂલ કરે છે કે સિદ્ધર્ષિના ગુરુ માનવાને અંગે ઉપમિતિભવપ્રપંચાની ઉપેાદ્ઘાતમાં પાત જે લાઇન લીધી હતી તે ખાટી હતી. એટલે હવ ડા. જેકેાખીના પ્રથમ મતનું મહત્ત્વ રહેતુ નથી. શ્રી હરિભદ્રસૂરિના સદર સમય માનવામાં ખીજી અડચણ્ણા શી શી આવે છે તે હવે આપણે જોઇએ. ( ૨ ) એ અનાગત રિજ્ઞાવાળા લેાકમાં આગળ જણાવે છે કે મારે જ માટે જેમણે લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. અથવ તા– મારે માટે જ અનાવી ’ એ અનામત પરિક્ષાયની સાથે જ લઈ શકાય તમ છે. અહીં ‘મારે માટે જ ’ એટલેા ભાર મૂકીને કહે છે તેથી સહજ ઘુંચવણ થાય છે, પણ તેની સાથે એ જ શ્લોકમાં અનાવૃત શબ્દ વાપર્યો છે તેથી ઘુંચવણ નીકળી જાય છે. એજ શ્લાક પ્રભાવકચરિત્રકારે પોતાની કૃતિમાં મૂકયા છે. ત્યાં પાઠ અથૅ નિમિતા ચેન એવા છે, એ પાઠથી ઘુંચવણ દૂર થતી નથી. જો મજ્જૈવ તા ચેન એવા પાઠ હાય તેા ઘુંચવણુ નીકળી જાય, કારણ કે ત્યાં વ સંભાવના અર્થ માં આવે. પણ હરિભદ્રસૂરિને પ્રશસ્તિમાં કહેવા પ્રમાણે ‘ ધ ખાધકર 'ને રસવતીપતિનું સ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy