SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમી સદીને નિર્ણય અસ્વીકાર્ય ! ૩૭૩ ( આ અર્થ કેઈ પણ રીતે લાગે તેમ નથી. અનાગત શબ્દને એ રીતે પ્રયોગ અશક્ય છે અને શ્રી હરિભદ્રસૂરિમાં ભવિષ્ય જ્ઞાન હોવાનું કાળબળે શકય નથી અને એમના જીવનચક્રના કઈ પણ ઉલ્લેખમાં એ દાવો નથી.) બાવીશમી વખત હૈદ્ધમાંથી “પાછો નહિ આવેલ” જાણીને. (એક્વીશ વાર આવ્યા, બાવીશમી વાર ન આવ્યા, આ સર્વ કપોળકલ્પિત છે અને એમાં આગમન કરનારના ભિન્નત્વને અવકાશ પણ રહેતો નથી. એ ખાતર લલિતવિસ્તરા લખાય એ પણ સંભવિત નથી. અને “અનાગત” એટલે સંપૂર્ણ બંધ પ્રાપ્ત થયેલો નહિ એવો મને જાણીને એ અર્થમાં પણ એ જ વાંધો આવે છે.) આમાંને એક પણ અર્થ લાગી શકે તેમ નથી અને કેટલાક અર્થ તો પ્રભાવકચરિત્રથી વિરુદ્ધ છે; જ્યારે ૨૨ વખત બોદ્ધમાં ગયા અને પાછા આવ્યા એવી વાત કેઈ સ્થળે નેંધાયેલી નથી. પંદરમી સદીમાં એ વાત નેંધાણી તે તદન આધાર વગરની છે. $કટરપિટરસને બન્ને મહાપુરુષ-શ્રીહરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિને સમકાલીન કરવા પ્રયત્ન કર્યો તેમાં સો વર્ષની ભૂલ કરી એટલે ત્યાં એ વાત ઊડી ગઈ અને ડોકટર જેકેબીએ ઉપમિતિપ્રપંચા કથાની ઉપોદઘાતમાં એ પ્રયત્ન કર્યો તે તમને પોતાને જ શ્રી સમરાઈચ કહામાં ફેરવો પડ્યો. નીચેના બે ઉલ્લેખ . જોકેબીના છે તે સરખાવવા ગ્ય છે. ડે. જોકેબી ઉપમિતિની પ્રસ્તાવનામાં લખે છે કે – Now as Sidhbarshi gives us to understand that Dharmabodhakara is Haribhadra, and the beggar Nispunyaka he himself, it follows, almost beyond doubt, that he was instructed and directed by Haribhadra himself up to the time when be became monk and wandered about preaching the Law. (Jaco. bi's introduction to Upamiti-bhava-Katha p. VI.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy