________________
ચૌદમી શતાબ્દિને હરિભદ્ર સમયનિÖય : ]
સદર ટીકામાં પોતાની જાતને હરિભદ્રસૂરિ ‘ યાકિની મહત્તરાસુન્’ કહે છે તે હકીકતના સંબંધમાં સંપ્રદાય કથા શ્રી પ્રભાવક ચરિત્રમાં આપી છે તે શરૂઆતમાં જણાવવામાં આવી છે. (જુએ પૃ. ૩૬૪–૫).
આ ઉલ્લેખમાં ખાસ મહત્ત્વની માખત એ છે કે તઆ પેાતાને ઊનમટની આજ્ઞામાં રહેનાર અને આચાય જિનદત્તના શિષ્ય તરીકે જણાવે છે. આ ઉલ્લેખ તેમને પેાતાના કરેલા છે એટલે તેઆ જિનભદ્રગણુિ ક્ષમાશ્રમણુના શિષ્ય થતા હતા તે આખી હકીકત ઊડી જાય છે.
૩૭૧
એ ચાર સદીએ ગયા પછી જિનભટનુ જિનભદ્ર થઇ ગયું હશે અને તેને લઇને તેઓ પૂર્વધર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના શિષ્ય હતા એવી વાત ચાલી હશે.
આ સિવાય શ્રી હરિભદ્રસુરિ સંબધી, તેમના શિષ્યેા હંસ પરમહંસ સંબંધી અનેક વાતા શ્રી પ્રભાવકચરિત્ર, તુવિ શતિપ્રખધાદિ ગ્રંથામાં માજીદ છે. અત્ર તે પ્રસ્તુત નથી. તેમને સમય મુકરર કરવા પૂરતી હકીકત આપણે વિચારી જઇએ. ચાદમી શતાબ્દિમાં મનાતા હરિભદ્ર સમયનિણ્ ય—
( ૧ ) મેરુતુ ંગાચાર્યની વિચારશ્રેણિ અને ખાસ કરીને તમાંની ઉપર જણાવેલી પંચલર વળતી વાળી ગાથાને વિચારતાં, ( ૨ ) સમયસુ ંદરની ગાથાસહસ્રીના ઉલ્લેખ જોતાં,
( ૩ ) ધર્મ સાગર ઉપાધ્યાયની તપગચ્છની પટ્ટાવલી વાંચતાં, ચાદમી શતાબ્દિમાં હરિભદ્રસૂરિના સમય વિક્રમ સંવત ૫૮૫ મનાતા હતા એમ નિર્ણય કરવામાં વાંધા જણાતા નથી.
( ૪ ) મુનિસુ ંદરસૂરિ ગુર્વાવલીમાં શ્રી હરિભદ્રસુરિને માનદેવના મિત્ર કહીને એ જ વાત પાકી કરે છે.
ચતુર્વિશતિ પ્રખંધકાર તે એને સ્પષ્ટ રીતે હરિભદ્રસૂરિના શિષ્ય જ કહે છે અને જેમ સ. અને પરમહંસ તેમના શિષ્ય હતા તે જ કક્ષામાં શ્રી સિદ્ધર્ષિને પણ મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org