________________
૩૬૬
[ શ્રી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિ ઃ
દીક્ષા વખતનું નામ ભદ્રકીતિ હતુ. પ્રભાવક ચિત્રમાં ૧૧ મે પ્રબંધ તેમનેા છે. એ સર્વ હકીકત જોતાં એ ગાથા પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિના સમય વીરાત્ ૧૨૫૫ સ્વીકારવામાં આવે તે વિક્રમ સંવત ૭૮૫ આવે. આ વાત ઘણી રીતે ખંધબેસતી આવે છે, પણ કમનસીબે આ ગાથામાં ઘણા પાઠાંતરી છે. પ્રે. પીટરસન ત્રીજા રિપોર્ટ ( પૃ. ૨૭૨ )માં એ ગાથા પળન્નત્તત્તર્ષિં એમ કહી હરિભદ્રસૂરિને સમય ૧૦૫૫ વીરાત્ એટલે ૫૮૫ વિક્રમ સંવત લાવે છે. છતાં એક પાઠ પ્રમાણે સંવત્ ૭૮૫ ( વિક્રમ ) આવે છે એટલી વાત ધ્યાનમાં રાખવી.
આ હકીકત અને મેરુતુ ંગાચાર્ય ની વિચારશ્રેણીની ઉપર જણાવલી ગાથા પંચત્તર પળલીપ ને સ્પષ્ટ વિરાધ છે. એના સમન્વય કરતાં મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી શ્રી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં જણાવે છે કે ‘ જો હરિભદ્ર છઠ્ઠા સૈકામાં થયા જ નથી, તા પછી એ ગાથામાં જણાવેલી હકીકત કેવળ નિર કજ ખરી કે નહિ ? અને જો ગાથામાં જણાવેલી હકીકત નિરાધાર જ હાય તા આમ હાવાનુ` કાંઇ કારણ પણ હેાઈ શકે કે નહિ ? ’
.
આ પ્રમાણે શંકા સદર મુનિરાજ ઉઠાવે છે. તેઓએ શ્રી હરિભદ્રસૂરિના સમય વિક્રમ સંવત્ ૫૮૫ લઇ આવવા અનેક દલીલે કાન્ફરન્સ હેરલ્ડમાં આપી હતી, તેઓના મત પણુ અંતે ફર્યો જણાય છે. તેઓ એ શંકાના નીચે પ્રમાણે જવાબ આપે છે:
CC
ઉપર્યુક્ત શંકાનું સમાધાન એ છે કે ઉપર્યુ ક્ત ગાથાના વિષય હરિભદ્રસૂરિ નહિ, પણ હારિત યુગપ્રધાન છે. એ યુગપ્રધાન જ પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે વીર સંવત ૧૦૫૫ ( વિક્રમ સંવત ૧૮૫)માં સ્વર્ગવાસી થયા હતા અને એમની પાટે જિનભદ્રગણિ બેઠા હતા. હરિભદ્રને પણ જિનભદ્ર નામક શિષ્ય હતા. આમ શિષ્યાના અને એમના પેાતાના નામેાના સાદ્રશ્યથી પાછળના લેખકે એમની ભિન્નતા ભૂલી ગયા, અને હારિલને જ હરિભદ્રસૂરિ માની તેમના સ્વર્ગવાસ ૫૮૫ માં લખી દ્વીધે છે. આમ ઉક્ત ગાથેાકત ૫૮૫ ને સમય હરિભદ્રના નહિ પણ હારિલના માની લેવાના છે. ગાથેાક્ત અર્થની સ’ગતિ પણ આવી રીતે થઇ જશે.” (પ્રભાવક ચરિત્ર ઉપેાઘાત રૃ. ૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org