________________
હરિભસૂરિના સમય સંબંધી ઉલ્લેખો : ]
૩૬૫ યલું છે. અમારા ગુરુની આજ્ઞા છે કે જેને તેને જિનાગમન બતાવાય તેથી તું મારા ગુરુ પાસે ચાલ. ”
ગુમહારાજ તેને દીક્ષા લેવા કહ્યું. નવું જાણવાની જિજ્ઞાસાવાળા તેણે દીક્ષા લીધી અને યાકિની સાધ્વીને અમર કરી. જ્યાં જ્યાં પિતાનું નામ અથવા કૃતિક્તાનું નામ લખવાને પ્રસંગ આવ્યા છે ત્યાં તેમણે યાકિનીમહત્તરસૂનુ એમ લખ્યું છે.
આ પ્રસ્તાવનામાં ગુરુનું નામ વિનમદ આપવામાં આવ્યું છે લોક ચાથા) એ ઘણું ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જે અહીં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ અપાયું હોત તો પૂર્વને સમય જે વરાત્ એક હજારે પૂરો થાય છે તે સંબંધમાં ધુંચવણ થાત. જિનભટનું આગામી કાળમાં જિનભદ્ર થઈ ગયું જણાય છે અને પછી ધીમે ધીમે તેના સાથે ક્ષમાશ્રમણ શબ્દ વચ્ચે હોય તે બનવાજોગ છે. એ શબ્દ પૂર્વના જ્ઞાનવાળાને જ લગાડવામાં આવે છે. - હરિભદ્રસૂરિનું ચરિત્ર ત્યારપછી એ શૃંગમાં આવે છે તે હવે પછી આગળ ચર્ચવામાં આવશે. (૨ વિચારસારસંગ્રહે
પ્રદ્યુમ્નસૂરિ નામના પૂર્વાચાર્યો ‘વિચારસાર સંગ્રહ માં અનેક પ્રચલિત ગાથાઓને સંગ્રહ કર્યો છે તેમાં ઉપર લખેલી વિચારશ્રેણીવાળી ગાથા મળી આવે છે. આ ગ્રંથકતાને સમય નિર્ણય થઈ શકે તેવાં સાધને ઉપલબ્ધ થતાં નથી, કદાચ તે મેજીંગાચાર્યની પહેલાના પણ હોય તે બનવાજોગ છે. એ વિચારસરમાં એક બીજી પણ ઉપયોગી ગાથા છે તે આ છે –
पणपन्य पारससए हरिभद्दो सूरि आसि पुवकई । तेरसय वीस अहिए वरिसेहिं बप्पभट्टिएड् ॥
એ ગાથા પ્રમાણે વીરગવાન મેક્ષ ગયા પછી ૧૨૫૫ વર્ષે હરિભદ્રસૂરિ પૂર્વ કવિ થયા અને ૧૩૨૦ વર્ષે અ૫ભસૂિરિ થયા. પ્રભાવક ચસ્ત્રિ પ્રમાણે અપભસૂિરિને જન્મ વિક્રમ સંવત્ ૮૦૦ માં થયો છે એટલે વરાત્ ૧૨૭૦ થાય. એ રીતે બમ્પટ્ટિને સમય ૧૩૨૦ વર્ષે આવે તે સમીચિન જણાય છે. બપ્પભદિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org