________________
૩૬૪
હરિભદ્રસૂરિના સમય સંબધી ઉલ્લેખા—
શ્રી હરિભદ્રસૂરિના સમયના સંબંધમાં પૂર્વકાળના ઉલ્લેખાના અત્ર સંગ્રહ કરવાની જરૂર છે. મેરુત્તુંગાચાર્ય ની સદર ગાથા સિવાયના અના ઉલ્લેખા વિચારવા યાગ્ય છે.
(૧) પ્રભાવક ચરિત્રે
[ શ્રી હરિભદ્રસૂરિ ને સિદ્ધર્ષિ :
શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિક્રમ સ ́વત ૧૩૩૪ માં શ્રી પ્રભાવકચરિત્ર નામના ગ્રંથ બનાવ્યે છે તેમાં નવમે પ્રબંધ શ્રી હરિભદ્રસૂરિના આવે છે. તેના ૨૨૫ Àાક છે ( નિ યસાગર આવૃત્તિના પૃષ્ઠ ૧૦૩–૧૨૩. મુદ્રિત છે. ) આ પ્રમ ́ધમાં હરિભદ્રસુરિનું પ્રચલિત ચરિત્ર છે. આ નવમા શૃગમાં એક પણ સ્થાને સંવત્ કે તારિખ આપી નથી. એમાં મુખ્યત્વે કરીને હંસ પરમહંસ નામના શિષ્યા સંબ ંધી હકીકત આવે છે. શરૂઆતમાં હકીકત લખી છે તે પરથી જણાય છે કે ચિત્રકૂટ નામના પર્વતની પાસે આવેલ ચિત્રકૂટ ( હાલના · ચિતાડ ) નગરમાં જિતારી નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના પુરાહિત મહાવિદ્વાન હરિભદ્ર નામના એક બ્રાહ્મણ હતા. અને વિદ્યાનેા ગર્વ ખૂબ હતા અને એના દાવા એવા હતા કે પોતે સર્વ હકીકત સમજી શકે છે અને તથી એણે એવા નિયમ લીધા હતા કે અન્યનું ખાલેલું પાતે સમજી શકે નહિ તેા તેના પેાતે શિષ્ય થઇ જાય. એક વખતે એ જૈનના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા ત્યારે યાકિની નામની એક સાધ્વી શ્લાક ગેાખતી હતી:—
C
चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दुचक्की केसववक्की य ।
હરિભદ્ર પુરાહિતે તે સાંભળ્યુ . એ કાંઇ સમજ્યા નહિ. સાધ્વીને પૂછ્યું આ અધુરું ચાકચિક્ય ’ શું કરે છે? ’
6
6
પૂછવાના ભાવ એ હતા કે આ બધું ‘ચક ચક’ એલી ગયા ત શું? ચાકચિક્યના ખીજો અર્થ · ચકચક્તિપણું, ઉજ્જવળપણું ' એમ થાય છે. એટલે સાધ્વી યાકિનીએ કહ્યું “ પુત્ર ! એ ચાકચિક્ય મયાન લિસ’ છે. એટલે એ ઉજળાપણું ગાયના છાણુથી લીપા
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org