________________
૩૫૮
[ શ્રી દાક્ષિણ્યચંદ્ર ને સિહર્ષિ :
હવે આપણી પાસે જરૂરી સાધના પ્રાપ્ત થયાં ગણાય. શ્રી સિદ્ધર્ષિ પાતાની કથા સ. ૯૬ર ના જે શુદિ પાંચમે પૂરી કરે એટલે ઉદ્યોતનસૂર અને શ્રી સિદ્ધર્ષિ વચ્ચેના આંતરી વર્ષ ૧૨૭ ના થાય છે તે ધ્યાનમાં રાખવું.
પરિણામે—
આ ઉપરથી શ્રી સિદ્ધર્ષિ ગણિ અને ઉદ્યોતનસૂરિ સમકાલીન હાય એ વાત તદ્દન અશકય અને છે. અને લેખકાએ પાતાના સમય ખરાબર આળેખ્યા છે, પેાતાના શબ્દોમાં જ લખ્યા છે અને શક ૭૦૦ માં તા કાંઈ શંકા જેવું રહેતું નથી. આગળ જણાવેલ હકીકતથી એ પણ જણાયુ હશે કે ૯૬૨ ને જે સંવત શ્રી સિદ્ધષિએ લખ્યા છે તે વિક્રમ સંવત જ છે. આટલી હકીકત ઉપરથી અન્ને કવિએ સમકાલીન નહેાતા એમ સિદ્ધ થાય છે, અને આ ઐતિહાસિક પરિણામ જો સાચું હાય તેા શ્રી પ્રભાવકચરિત્રકારે શરૂઆતમાં શ્રી સિદ્ધર્ષિ અને દાક્ષિણ્યચિહ્ન વચ્ચે જે વાદવિવાદ લખ્યું છે તે કાલ્પનિક હાવાનું પરિણામ અનિવાર્ય થાય છે. હવે આપણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિ સંબ ંધી વિચાર કરી જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org