________________
૫૭
સમયનિર્ણય ? ]
૫. એમના ન્યાયશાસ્ત્રના અધ્યાપક હરિભદ્ર હતા. ૬. એ હરિભદ્ર તે જ હતા જેમણે અનેક ગ્રંથના વિસ્તારમાં
સત્યાર્થ પ્રકટ કર્યો છે. સમયનિર્ણય
ઉદ્યતન સૂરિના પૂર્વ પુરુષોમાં કોઈપણ નામ એતિહાસિક ન હોવાથી એ એમને સમયનિર્ણય કરવામાં ઉપયોગમાં આવે તેમ નથી.
સમયનિર્ણય માટે તેઓ પોતે જ સદર પ્રશસ્તિમાં આગળ લખે છે કે –
तुंगं धवलं मणहारिरयणपसरन्तधयवडाडोवं । उसहजिणिन्दाययणं कारवियं वीरभदेणं ॥ આમાં એ સિદ્ધાન્તગુરુ વીરભદ્રે વિશાળ મને હારી શ્રી ઋષભદેવ ભગવાનને મહાપ્રાસાદ કરાવ્ય એ હકીક્ત છે. પછીની હકીક્ત ખૂબ ઉપયોગી છે.
तम्मि टिपणं अह चोइसीए चित्तस्स किण्हपक्खम्मि । નિરિયા રોહ મથાળ દોષ સવા ...... सगकाले वोलीणे वरिसाण सरहिं सत्तहिं गएहिं । एगदिणेणूणेहिं एस समत्तावरण्हम्मि ॥
ત્યાં રહીને કૃષ્ણપક્ષની વદિ દશને દિવસે આ કથા રચી તે સર્વભવ્યને બેધ કરનારી થાઓ ( અહીં એક અશુદ્ધ લેક છે તેનો અર્થ એમ થાય છે કે–આ કથા કહેવાથી મને જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય તેનાથી સાધુઓને એગ્ય ક્રિયા કરવાનું મારું મન ભવે ભવે થાઓ.) શકરાજાને લીન થયે સાત વર્ષ ગયા તેમાં એક દિવસ એ રહ્યો તે દિવસે અપરાણે આ કથા પૂરી કરી.
એટલે એક દિવસ બાકી સાતશે શકને દિવસે ક્યા પૂરી થઈ. શાક વર્ષ ચૈત્ર શદિ એકમે બેસે છે. વદિ પક્ષ પ્રથમ આવે છે એટલે શક વર્ષ દ૯ ના ચેત્ર વદિ ૧૪ ને દિવસે આ કથા પૂરી થઈ. અર્થાત ઈ. સ. ૭૭૯ ના ૨૧ મી માર્ચે આ કથા પૂરી થઈ. વિક્રમ સંવત ૮૩૫ ના ફાગણ વદિ ૧૪ (ગુજરાતી) આ કથા પૂરી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org