________________
ઉપર
[ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિહર્ષિ :
કરી તેઓ પાતાનું સાધ્ય કેવી રીતે સાધે છે તેની આખા ગ્રંથમાં વાર્તા છે. એ પૈકીના એક જીવ માયાના પ્રતાપે સ્ત્રી થાય છે ત્યારે તેનું નામ કુવલયમાળા પાડવામાં આવે છે. પાંચે જીવા ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે આવે છે અને વારાફરતી દીક્ષા લઇ શુદ્ધ સચમ પાળી શ્રી વીરભગવાનના સમયમાં માક્ષે જાય છે.
અ કથાને કુવલયમાળાનુ નામ શા માટે આપ્યું તે સમજાતું નથી. આખી કથામાં કુવલયચંદ્રનું પાત્ર વિશેષ ભાગ ભજવે છે. પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા સદર ગ્રંથના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં લખે છે કે ‘ કથાના મુખ્ય નાયક પાંચ છે. પાંચે સારા ભાગ ભજવે છે. પાંચમાં પણ કુવલયચંદ્ર અને કુવલયમાળા મુખ્ય પાત્ર છે. તે અન્ને સારા ભાગ ખજાવે છે. તેમાં પણુ કુવલયચંદ્રને લગતા ભાગ વધારે હેાવા છતાં આકર્ષીક નામ તરીકે કથાનું નામ કુવલયમાળા રાખવામાં આવેલ છે. આ પાંચ પૈકી એક જીવનું ત્રીજા ભવનુ એ નામ છે. ’
આ કથામાં સામુદ્રિકશાસ્ત્ર, સ્વપ્નશાસ્ર, જ્યાતિષશાસ્ત્ર વિગેરેનુ કેટલુંક રહસ્ય પણ પ્રસંગેાપાત આપેલ છે. એ આદર્શો
"
શ્રી સિદ્ધર્ષિ ગણિ પાસે બે મુખ્ય કથાઓ હતી: એક શ્રી હરિભદ્રસૂરિની ‘ સમરાઇÁ કહા. ’ અને બીજી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાળા. ’ સમરાઇચ્ચ કહામાં અગ્નિશાં અને ગુણુસેન નામના જીવાના લવાનુ વર્ણન કરવામાં આવ્યુ છે; અગ્નિશમાં ક્રોધના નમૂના છે, વૈશ્વાનર છે અને મહાતપ કરવા છતાં ક્રોધથી તેને બગાડી નાખનાર છે. ગુણુસેન શાંતિને નમૂના છે. ક્રોધી અગ્નિશમાં વૈરવૃત્તિ પ્રથમ ભવમાં જાગૃત કરે છે અને ભવાંતરમાં વિશેષ કેળવે છે. એ ગુણુસેનને અનેક રીતે ભવાંતરમાં હેરાન કરે છે. કર્મ એ શી ચીજ છે, એનું નિદાન કેવુ" થાય અને વિકાસમા માં એનાં પિરણામે કેવાં આવે તેનું આખું દિગ્દર્શીન એ કથામાં આપ્યું છે. નાનાં કર્મા લાગવવાં પડે એટલે કે એનાં ફળા ચાખવાં પડે ત્યારે કેટલી હદ સુધી દુઃખા અનુભવવાં પડે છે એ સર્વને ખતાવનાર એ અદ્ભુત કથા છે. એનાં મુખ્ય પાત્ર એ જીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org