________________
૩૫૦
[ ઐતિહાસિક નજરે સિિ
ગઇ હાય તા તે દૂર કરી અને તેના જ્ઞાનની પ્રશંસા સવિશેષ કરી અને સ્થિર કર્યો.
ગચ્છપતિ શ્રી સિદ્ધૃષિ
ત્યારપછી પાતાની પાટ પર એની સ્થાપના કરી. પેાતે પૂર્વકાળના ઋષિઓની પેઠે જિનકલ્પની તુલના કરવા અને યાગસાધના કરવા જંગલમાં ચાલ્યા ગયા. ગચ્છપતિ થાય તેને આખા ગચ્છની મમત ઉપર ધ્યાન આપવું પડે છે અને તેની જવાબદારી પણ ઘણી મેાટી હાય છે. ગચ્છાધિપતિ પણ યાગ્ય શિષ્યને પાતાના સ્થાન પર નીમી પાતે ગચ્છના ભાર ઉતારી મૂકતા હતા. જિનકલ્પના વિચ્છેદ થયા પછી પણ જિનકલ્પની તુલના કરવાની રજા હતી. એટલે જિનકલ્પ આદર્યું છે એમ જણાવ્યા કે જાહેર કર્યા સિવાય (જનકલ્પને ચેાગ્ય સર્વ ક્રિયાઓ અને પ્રવતના થઈ શકતા હતા. એને જિનકલ્પની તુલના કહેવાય. જંગલમાં રહેવું, વસતિમાં પ્રાયઃ આવવું નહિ, ઘેાર પરીષહે સહન કરવાં અને મહાતપ કરવા, તેમજ દુનિયાદારીની સર્વ ખટપટા છેડી દેવા ઉપરાંત ગણુ—ગચ્છ કે સ ંધની સર્વ ચિંતા પણ છેડી દેવીએ સર્વે જિનકલ્પની તુલનામાં આવે છે. ગુરુમહારાજે ( ગષિએ ) આવા પ્રકારના નિ:સંગ ભાવ આદર્યુ અને ગચ્છની સર્વ ચિંતા શ્રી સિદ્ધષિ પર નાખી.
નિવૃત્તિ કુળના આ પ્રવર સંતાને વ્યાખ્યાતૃ-વ્યાખ્યાનકાર તરીકે ખૂબ સેવા કરી, અનેક તીથ યાત્રા કરી, કંઇકની સાથે ચર્ચાઓ કરી અને નિવૃત્તિ કુળને નિવૃત્તિ—આન ંદ કરી આપ્યા.
આ રીતે પ્રભાવક ચરિત્રમાં આવેલા શ્રી સિદ્ધષિ પ્રખ ધની વિચારણા ચર્ચા વિમર્શ સાથે પૂરી થઇ. એના ઘણા પ્રસંગે! ખૂબ ચર્ચા કરવા જેવા છે. એનાં ઉપયુક્ત સાધના અત્ર રજૂ કર્યા છે. બાકી તા જેમ ઈતિહાસની શાયખાળ થતી જશે તેમ આ પ્રસ ંગે પર વધારે પ્રકાશ પડતા જશે. માઘ વિના અને કોના સખધ અને કર્તાના તથા શ્રી હરિભદ્રસૂરિના સંબંધ ખૂબ ચર્ચાવા યાગ્ય છે. હવે આપણે કુવલયમાળાના કર્તો શ્રી દાક્ષિણ્યચદ્ર અને આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિં ગણિ સંબંધી વિચારણા કરી જઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org