________________
પ્રભાવક ચરિત્ર સિદ્ધર્ષ : 2
૩૪૯
બહારથી નિસિહી' શબ્દ મોટેથી મેલ્યા. સાધુઓ મદિર કે ઉપાશ્રયમાં પેસતાં આ શબ્દ ખેલે એવા આચાર છે. શ્રી સિદ્ધર્ષિએ ગુરુઆગમન જાણી લીધું. એ તુરત વિનય બતાવવા ઊભા થઇ ગયા.
જ શિષ્યે થેાડી મિનિટ કે કલાક પહેલાં ગુરુને કહ્યું હતું કે • તમે ઊંચા બેઠા શાલતા નથી ! ' તે જ 'વિનય-શિષ્ય ગુરુને આવતાં જોઈ ઊભા થઇ જાય છે.
આન દમેળાપ—
વિચક્ષણ ગુરુમહારાજ સમજી ગયા, આખી વસ્તુસ્થિતિને પામી ગયા. જરા પણ કડવાશની વાત ન કરતાં શ્રી સિદ્ધર્ષિ સામે પ્રેમનજર કરી આસન પર બેઠા. સિદ્ધર્ષિએ વાત આદરી.
સિદ્-ભગવન્ ! મારી બુદ્ધિમાં કેટલેાક ભ્રમ થયા હતા તે આ લલિતવિસ્તરા ગ્રંથ વાચતાં દૂર થઇ ગયા છે, આપની મને અહીં પાછા ખેલાવવાની દી ષ્ટિ ખરેખર વદનને ચેાગ્ય છે.
ગુરુમહારાજ—તારા જેવા કદી છેતરાય તેમ મેં માન્યું જ નહાતુ. અત્યારે આપણા વિશાળ શાસ્ત્રોનાં મર્મ સમજી શકે એવા આપણા ગચ્છમાં તારા જેવા કાણુ છે ?
સિદ્ધ—પણ પ્રભુ ! આટલી યા. આ પામર જીવ પર શા માટે ? આ પ્રાણીશું આપનાં ચૈત્યા કરાવશે ? કે શું માટેા ધુરંધર થશે ? મારા જેવા તુચ્છ શિષ્યાને તા દૂર કરવા જોઇએ.
ગુરુમહારાજ—એવું કાંઇ નથી. ઉપર ઉપરની બાબતાથી કાઇવાર બુદ્ધિમાં ભેદ થાય, તેવા કારણે દૂર કરવાથી તેા પ્રાણી અધર્મ પામી જાય. તું પાછા આવ્યા તે ચેાગ્ય જ કર્યું છે.
સિ—આ પ્રાણી ખરા દ્રોહી છે. એને આપ પ્રાયશ્ચિત્ત આપે, એના ઉદ્ધાર કરેા, એને લાયક બનાવા, એનાં પાપા ધેાઇ નાખો.
ગુરુમહારાજ શ્રી સિદ્ધર્ષિને પ્રાયશ્ચિત્ત આપ્યુ. ખન્નેએ ધણા વખત સુધી બૌદ્ધોના ઉપરટપકેના તર્કની વાતા કરી અને વિશિષ્ટ ચર્ચાદ્વારા ખૂબ આનંદ મેળવ્યેા. ગુરુમહારાજે વાતચીત દરમ્યાન શ્રી સિદ્ધર્ષિને ખૂબ આપી દીધું, એના મનમાં કાંઈ ઘુંચવણુ રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org