________________
૩૪૪
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
પરને ઉપઘાત–અડચણ ન કરે તવા સ્વર હાવા જોઇએ, (૧૦) પાઠના શુદ્ધ ઉચ્ચાર સાથે તના ઉપયાગ તેમાં હાવા જોઇએ, ( ૧૧ ) લાકપ્રિયત્ન હાવુ જોઇએ, ( ૧૨ ) અગહિઁત ક્રિયા હાવી જોઇએ, ( ૧૩) કષ્ટ વખતે ધીરજ હાવી જોઇએ ( ૧૪) શક્તિ પૂરતા ત્યાગ હાવા જોઇએ અને ( ૧૫ ) લબ્ધલક્ષ્યપણુ’ હાવુ જોઇએ.
જો સિદ્ધર્ષિ વ્યુત્પન્ન જીવ હાય તા આ અધિકારીનું લક્ષણ વાંચી નીચે નજર કરે, પોતાના અંતરાત્માને પૂછે અને જવાખ મેળવે. આવા છૂટા છૂટા અનેક પ્રસંગે એ લલિતવિસ્તરા ગ્રંથમાં છે. એમાંથી કઈ હકીકત વાચનાં શ્રી સિદ્ધ િને જાગૃતિ થઇ હશે તે કહેવુ અશકય છે. બેાધના પ્રસંગે! ઘણી વાર એટલા સાદા હેાય છે કે બીજાને તે વાત બેસે નહિ. આપણે વૃદ્ધ બળદને ઘણી વાર જોઇએ છીએ, પણ કાંઈ વૈરાગ્ય થતા નથી અને કરક ડ્રને થયેા છે તે આપણે વાંચીએ છીએ. માનસિક વિકાસ અને પૂર્વના ક્ષયાપશમ ઉપર તેના આધાર રહે છે.
એના નિ ય કરવામાં બીજી અગવડ એ છે કે ગુરુમહારાજ દેરાસરેથી પાછા ક્યારે આવ્યા તે આપણે જાણતા નથી. ત અરધા કલાકમાં પાછા ફર્યા હાય કે બે કલાકે આવ્યા હાય તે આપણને છાબર નથી. સિદ્ધર્ષિએ ગ્રંથ હાથમાં લઇ પ્રથમથી વાંચવા માંડ્યો કે ચપળ વિદ્વાનની પેઠે વચ્ચેનુ કાઈ પાનું ઉપાડી શરૂ કર્યું તે પણ આપણે જાણતા નથી.
પશુ લલિતવિસ્તરા વૃત્તિથી તેમને જરૂર લાભ થયા છે. એ ખખતમાં કાઇ પણ પ્રકારની શંકા નથી. તેઓ પ્રશસ્તિમાં જે ત્રણ શ્લેાકેા મૂકે છે. તે ઉપરથી તેમના મન ઉપર શ્રી હરિભદ્રસૂરીશ્વરની લલિતવિસ્તા નામની ચૈત્યવંદન વૃત્તિથી ઘણી અસર થઇ છે એ સિદ્ધ વાત છે. એ ગ્રંથ જાણે ખૂદ સિદ્ધર્ષિને માટે જ શ્રી હરિભદ્રસૂરિએ લખ્યા હાય એમ તેઓ માને છે, પેાતાની કુવાસનાનું ઝેર દૂર કરનાર તરીકે શ્રી હરિભદ્રસૂરિને પાતે ગણે છે અને પ્રથમ પ્રસ્તાવમાં ધર્મ ખાધકરનુ પાત્ર આવે છે તે શ્રી હરિભદ્રસૂરિનું પાત્ર કાળથી દૂર હેાવા છતાં છે એમ જાતે કબૂલ કરે છે. આ સથી આપણે કદાચ લલિતવિસ્તરાના કયા અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org