________________
પ્રભાવક ચરિત્રે સિહષિ : ]
૩૪૩
આવ તે પહેલાં એ ફ્રી ગયા, ઠેકાણે આવી ગયા, એને એ ગ્રંથ ઉપર આદર થયા, એના લેખક ઉપર આદર થયા, પાતાના ગુરુની દીષ્ટિ તરફ રાગ થયા અને પેાતાની ચપળતા ઉપર ખેદ થયા. ગમે તેમ થયું, પણ એ ગ્રંથ વાચતાં શ્રી સિદ્ધમાં મહાન ફેરફાર થઇ ગયા. વિમ
આ અતિ મહત્ત્વના પ્રસંગ છે. શ્રી લલિતવિસ્તરા ગ્રંથથી શ્રી સિદ્ધ ઉપર મહાન ઉપકાર થયા છે એ નિર્વિવાદ છે. મૂળ ગ્રંથની પ્રશસ્તિમાં પેાતાના શબ્દોમાં શ્રી સિદ્ધષિ એ સબંધી જે લખે છે તે આપણે ઉપર પ્રશસ્તિની વિચારણામાં ત્રીજા પેટા વિષયમાં જોઇ ગયા ( જુએ પૃ. ૨૯૦–૩૦૨) હરિભદ્રસૂરિએ અનાગત ભાવ જાણીને શ્રી સિદ્ધર્ષિની કુવાસનારૂપ ઝેર લલિતવિસ્તરા નામના ગ્રંથથી નાશ પામશે એમ ધાર્યું. આ સર્વ હકીકત અગાઉ આવી ગઇ છે એટલે લલિતવિસ્તરા ગ્રંથના અને શ્રી સિદ્ધર્ષિના સંબ ંધ સીધેા અને શંકા વગરના છે.
લલિતવિસ્તરા ગ્રથના એવા કયા વિષય છે કે જે વાચતાં ઐદ્ધોને ત્યાં થયેલ કુવાસના ઊડી જાય એ ચર્ચા જરૂર કરવા જેવી છે, પણ જવાબ લગભગ અશક્ય છે; કારણ કે એ માનસના પ્રકાર ઉપર વ્યક્તિને અવલંબન કરતી બીના હાઇ એક પ્રાધાન્ય નિયમને અનુસરનાર પરિણામ લાવવું મુશ્કેલ છે. લલિતવિસ્તરા ગ્રંથ વાંચતાં જરૂર આહ્લાદ થાય તેવા ગ્રંથ છે. અનેા પ્રધાન સૂર વિધિવાદના છે. અના લેખક શ્રીમાન્ હરિભદ્રસૂરિ પ્રકૃષ્ટ તાર્કિક હાઇ આખા ગ્રંથમાં એમણે ડામ ઠામ ન્યાયની કોટિએ મૂકી છે.
× ંધની શરૂઆતમાં એના ( ધર્મ ના) અધિકારી કેાણુ ? અને અનધિકારી કેણુ ? એનું વિવેચન કરતાં અધિકારીનાં ચિહ્નો (લિંગા) અતાવતાં કહે છે કે— ૧) તેને ધર્મ કથાની પ્રીતિ હાવી જોઇએ, (૨) ધર્મની નિ ંદાનું શ્રવણ પણ તે સહી ન શકે એમ હાવું જોઇએ, ( ૩ ) ધર્મ ન કરનાર તરફ્ એને અનુકપા હાવી જોઇએ, ( ૪ ) ધર્મ તરફ એના મનનું સ્થાપિતપણું હોવું જોઇએ, (૫) ધર્મ ને માટે ખાસ જિજ્ઞાસા–આતુરતા હાવી જોઇએ, ( ૬ ) ગુરુ તરફ વિનય હેાવા જોઇએ, (૭) ધર્મ ને યાગ્ય કાળ શેાધવાની અપેક્ષા તેનામાં હાવી જોઇએ, ( ૮ ) ઉચિત સ્થિર આસન જોઇએ, ( ૯ ) યાગ્ય સ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org