________________
પ્રભાવક ચરિત્રે સિ િ: ]
૩૩૯
ગુરુક્રમના ત્યાગ કરે ખરા ? છતાં આપના સ ંતાષ ખાતર કબૂલ કરું છુ કે આપે જે છેલ્લી માગણી કરી તે મારે મંજુર છે.
આટલુ કહી ગુરુ તરફ કાંઇક વિનય ખતાન્યેા. ઊંચે મને ગુરુએ આજ્ઞા આપી. મહાએધ નામના મેદ્ધ નગરમાં કાઈ ન ઓળખે તવેા વેશ લઈ શ્રીસિદ્ધ ગયા.
ફર્યાં પણ વચન પાળ્યું—
શ્રીસિદ્ધ ઔદ્ધોના નગરમાં ગયા. ત્યાં જઈને અભ્યાસ માંડ્યો. મેટામેટા વિદ્વાનોને પણ ભારે આકરાં પડે એવાં શાસ્ત્રો શ્રી સિધ્ધે તા રમત માત્રમાં ભણી નાખ્યાં. એ તા જે ગ્રંથ લે તેમાં પાર ંગત થઇ જાય અને તર્ક શક્તિ અને વાદકળા તા મેટામાં મોટા નૈયાયિકને પણ છક્ક કરી નાખે તેવી એનામાં જણાઇ. એ સર્વાંને પરિણામે એદ્ધ લેાકેાને અને ખાસ કરીને અધ્યાપક ગુરુવ ને ખરેખર ચમત્કૃતિ લાગી. તેઓને સિદ્ધની બુદ્ધિવિશાળતા, વિવેચકશક્તિ અને ચાતુર્ય જોઇ સાન ંદાશ્ચર્ય થયું.
પછી આદ્ધોએ એને પોતાના કરી લેવા ભારે મેાટી યુક્તિ ચેાજી. તેએ સમજી ગયા કે શ્રીસિદ્ધ ઐદ્ધિ નથી, પણ મુખેથી એ વાત મેલ્યા નહિ. જાણતા છતાં અજાણુના ડાળ રાખી તેઓએ દરખાસ્ત કરી કે · પેાતાના મેાટામાં મોટા ગુરુને સ્થાને તેને સ્થાપન કરવા છે.’ આખા વખત ઐાદ્ધોના પરિચય, તેમનાં શાસ્ત્રના અભ્યાસ અને કુલ વાતાવરણ જ ઐદ્ધમય એટલે અંતે શ્રસિદ્ધ પેાતાના સ્થાનેથી ડગ્યા. તેને ઐદ્ધિની વાત પસંદ પડવા લાગી.
તક જોઈને આવા અસાધારણ બુદ્ધિબળવાળાને પાતાને ત્યાં મજબૂત કરવાના ભીષ્મ પ્રયાગ મેદ્ધોએ આદર્યું. અંતે શ્રસિદ્ધ લપસતા ચાલ્યે, નીચે ઊતરતા ગયા અને જૈનત્વને વિસરતા ગયા. એમ કરતાં એને બદ્ધોના ગુરુસ્થાને દીક્ષા આપવાના પ્રસંગ પ્રાપ્ત થયેા. એણે આદ્રની દીક્ષા લેવા હા પણ પાડી. એનાં મુહૂત્ત લેવાયાં, દરમ્યાન પેતે અભ્યાસ કરવા આવ્યા. તે વખતે ગુરુમહારાજને જે વચન આપી આવ્યા હતા તે તેને યાદ આવ્યું. તેણે પેાતાના આધા ( રજોહરણ્ ) ગુપ્તપણે જાળવી રાખ્યા હતા તે ગુરુને પાછે આપવા પોતાને જવુ જોઇએ એ વાત તેને સાંભરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org