________________
૩૩૬
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
આ વિશેષણા ઉપરથી શ્રી સિદ્ધષિની કથા માટે ચૈાદમી શતાબ્ધિમાં લેાકમત શે હશે તે જાણવાનુ મળે છે.
એ કથા સાંભળીને સંઘે શ્રી સિદ્ધષિને ‘ વ્યાખ્યાતૃ ’વ્યાખ્યાનકાર, સુપ્રસિદ્ધ વક્તાનુ બિરુદ આપ્યું. આ ખીજી વાત થઇ. હવે આપણે પ્રભાવકચરિત્રમાં આગળ વધીએ. વિશેષ અભ્યાસની તાલાવેલી
શ્રી સિદ્ધને વ્યાખ્યાતાનુ બિરુદ મળ્યુ એ વાત જરૂર મનેલી હાય એમ સંભવિત છે. પછી એમ જણાય છે કે શ્રી સિદ્ધને વિચાર થયા કે જેટલા તર્ક પ્રથા હાલ અહીં લભ્ય છે—પછી તે જૈન ગ્રંથ હેાય કે જેનેતરના હાય તે તેા ભણી લીધા, પણ હજુ ધણું જાણવાનુ બાકી છે.
તે વખતે ઐદ્ધના મોટા વિદ્યાપીઠા નાલંદ, તક્ષશિલા અને ગયામાં હતા, પણ ઔદ્ધના ગ્ર ંથા ઐદ્ધને જ ભણાવવામાં આવતા અને તે બહાર આપવામાં આવતા નહિ. શ્રી સિદ્ધને એના અભ્યાસની ચટપર્ટી લાગી અને પેાતાનું જ્ઞાન હજી ઘણું અધૂરું છે એવા ભાવ જાગૃત થયા. જ્ઞાનરુચિ જીવ એસી રહે નહિ. તુરત ગુરુ પાસે ઉપડ્યાં. ત્યાં અન્ને વચ્ચે નીચેની મતલબની વાતચીત થઈ.
સિદ્–સાહેબ ! મે અહીં મળી શકતા તર્કશાસ્ત્રનાં પુસ્તકાના અભ્યાસ તેા કર્યાં. આપ જાણેા છે કે ઐાદ્ધોના ન્યાય પણ અભ્યાસ કરવા ચેાગ્ય છે, પરંતુ તે તેનાં ન્યાયનાં પુસ્તકાને પેાતાના દેશ બહાર જવા દેતાં નથી. આપ રજા આપે। તા હું ત્યાં જઈ અભ્યાસ કરી આવું.
ગુરુભાઇ ! તે અહીં અભ્યાસ સારા કર્યો છે. હવે પરદેશ જવાથી સર્યું !
સિદ્ધ-સાહેમ ! ન્યાયના જેવા અટપટા વિષયમાં જ્યાંસુધી સર્વ હકીકત જાણવામાં ન આવે ત્યાંસુધી જ્ઞાન કાચું રહે છે. આવા અગત્યના વિષયમાં જેટલું જાણીએ તેટલું ઓછું; માટે કૃપા કરી અનુજ્ઞા આપેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org