________________
પ્રભાવક ચરિત્રે સિહર્ષિ :
333
સ્વરાઢયમાં નાડી જોવાય છે. દીક્ષા આપવા માટે ચંદ્રનાડીના ઉપયાગ કરવાના છે. પ્રેા. જેકેાખી સ્વરાય સમજી શક્યા નથી તેથી રાદય ’ની કલ્પના કરી પૂજ્ય હીરવિજય આચાર્ય ને · સાફ જાતિના કહેવા જેવા ભાવ પ્રગટ કર્યાં છે. જૈનોમાં સ્વરાય બહુ, પ્રચલિત શબ્દ છે.
6
6
"
વડી દીક્ષા આપતી વખત દિગ્મ ધ કહેવાને સંપ્રદાય છે. ગચ્છપર પરા સંભળાવવામાં આવે છે. વજ્રસ્વામી તેરમી પાટે થયા. તેમના શિષ્ય વજ્રસેનથી ચાર શાખાઓ નીકળી: નાગે, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર. એ પૈકીની બીજી નિવૃતિ શાખામાં સૂરાચાર્ય થયા. તેના ગર્ષિ થયા. તે ગષિએ સિદ્ધને દીક્ષા આપી.
સિદ્ધની કૃતિઓ—
પ્રભાવકચરિત્રકાર આગળ જણાવે છે કે શ્રી સિદ્ધર્ષિએ દીક્ષા લીધા પછી ખૂબ તપ કયા અને સિદ્ધાન્તના મોટા અભ્યાસી થયા. તેમણે ધર્મ દાસગણુની ઉપદેશમાળા ઉપર હેયાપાદેયા નામની ટીકા લખી. આ ટીકા હાલ પણ લભ્ય છે, છપાયેલ છે. ઉપસિતિ ભવપ્રપ‘ચા કથા લખવાને પ્રસગ—
પ્રભાવકચરિત્રકાર ત્યારપછી શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા લખવાના પ્રસંગ જણાવે છે. એમના ગુરુભાઇ દાક્ષિણ્યચિન્હ નામના હતા. તેઓએ દશ હજાર ગાથાપ્રમાણુ કુવલયમાળા કથા રચી છે. તેઓ બન્ને વચ્ચે નીચેના વાણીવિનાદ થયેા હશે એમ ગ્રંથકાર જણાવે છે.
દાક્ષિણ્યચ'દ્ન (ચિન્હ) આર્યસિદ્ધ ! આ તે ઉપદેશમાળાની ટીકા લખી તેમાં નવું શું કર્યું ? એ તે આગમના શબ્દો શ્રી વાર લખી ગયા. એક શબ્દને બદલે બીજો શબ્દ લખ્યું ! એ તો માત્ર ભરતીયું કર્યું. કહેવાય ! એમાં કાંઇ સર્જન નથી, નવીનતા નથી, વિશિષ્ટતા નથી. અરે કાઇ સુંદર કથા તે લખી ખતાવ. તું જો ! સમરાઇચ્ચકહા છે. એ વાંચતાં રસની છેાળા ઉછળે છે. એ વાંચતાં કે સાંભળતાં લાકે ભૂખ–તરસને ભૂલી જાય છે. મારી કુવલયમાળામાં
Jain Education International
For Private & Personal Use Only
1
www.jainelibrary.org