________________
પ્રભાવક ચરિત્ર સિદ્ધર્ષિઃ ]
૩૨૯ હતું એમ એને લાગ્યું હતું. એને ઘેર પાછું ફરવું નહોતું. એમાં આવું અદ્ભુત દશ્ય જોયું. અંતરથી એણે માતાને ઉપકાર માન્યો અને એમના વચનથી પિતાને આવી તક સાંપડી એટલા માટે પિતાને ધન્ય માનવા લાગ્યું. તે તુરત જ ગુરુમહારાજ પાસે ખડે થઈ ગયે. ચિગ્યાતનાં અનુમાન
ગુરુ કેણ હતા તેનું નામ પ્રભાવક ચરિત્રમાં આપ્યું નથી. પ્રશસ્તિ પ્રમાણે ગર્ગર્ષિ હોવાનો સંભવ ગણી શકાય. શ્રુતના પારગામી ગુરુમહારાજે સવાલ જવાબ કર્યા, શા માટે અત્યારે સિદ્ધ ત્યાં આવેલ છે તેનું કારણ પામી ગયાતેની પોતાની પાસે રહેવાની ઈચ્છા સમજી ગયા અને વાતચીત દરમ્યાન ઇંગિતજ્ઞાનથી અને શ્રુતજ્ઞાનના ઉપયોગથી સિદ્ધમાં રહેલી અસાધારણ શક્તિને ખ્યાલ કરી ગયા. જે પદ્ધતિએ સિદ્ધ વાત કરી તે પરથી તે દ્રઢ નિશ્ચયવાળો છે એ એમને ખ્યાલ આવી ગયે. ધર્મની બાબતમાં દઢ નિશ્ચયવાળા જ ખરું કામ કાઢી શકે છે તે તેઓ જાણતા જ હતા. “કર્મમાં શૂરો હોય તે ધર્મમાં શૂરવીર જ હોય છે એ સૂત્ર તેઓના અનુભવને વિષય હતે. એવા ભારે કર્મ કરનારા ધર્મમાં જોડાય તો ત્યાં પણ નિશ્ચયબળે આત્મસાધન સાધી શકે એ એમના દુનિયાના અવલેનનું પરિણામ હતું. એ ઉપરાંત શ્રુતજ્ઞાનના અભ્યાસથી અને અનેકના પરિચયથી તેઓને મનુષ્યની પરીક્ષા બરાબર આવડી ગઈ હતીતેઓશ્રીમાં જામી ગઈ હતી. એમના અનુભવ અને ઉપયોગથી તેમજ વાતચીત દરમ્યાન થયેલી મન પરની અસરથી તેઓને લાગ્યું કે આ માણસ ધર્મમાં જોડાય તે જરૂર પિતાનું સાધે અને મહાન પ્રભાવક થઈ શાસનની સેવા કરે. દીર્ઘદૃષ્ટિક સીધી વાત
એ વિચારને પરિણામે ગુરુમહારાજે પ્રયાગ કર્યો. પરીક્ષા કરવાને માટે સીધી વાત કરી અને જુગારી કેટલી હદ સુધી પાછો વળી શકે તેમ છે તેને નિર્ણય કરવા વાત માંડી. તેમણે તેને જણાવી દીધું કે પોતાના જેવા જે થાય તે જ પોતાની પાસે હંમેશ રહી શકે છે.” એના જવાબમાં સિદ્ધને ત્યાં રહેવાને નિશ્ચય જાણી તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org