________________
૩૨૪
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ :
૪. નૃપતુ ંગે કવિરાજમાર્ગ શ્રગ્રંથ ઈ. સ. ૮૧૪ માં લખ્યા છે તે માઘ કિવને શકુંતલાના અમર લેખકની કક્ષામાં મૂકે છે.
પુ. માઘ બીજા સના ૧૧૨ માં શ્લાકમાં કાશિકાવૃત્તિ અને ન્યાસનાં નામે આપે છે. આ બન્ને ઔદ્ધગ્ર થા છે. ઇટસીંગ કાશિકાવૃત્તિનું નામ પેાતાના ગ્રંથમાં આપે છે, પણ ન્યાસનુ આપતા નથી. તે ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ઈંટેસીંગના સમય પછી ન્યાસ બનેલ હાવા જોઈએ. ઈસીંગ હિંદમાંથી ઈ. સ. ૬૯૫ માં વિદાય થયેલ છે એટલે એ અનુમાને ન્યાસ આઠમા સૈકાની શરૂઆતમાં અનેલ હાવા જોઇએ.
આ પાંચ કારણે। મિ. પડિત આપે છે તે કાઈ પણ પ્રકારે સંતાષકારક નથી. કેનેરીઝ લેખ તાશક ૧૧૦૨ ના છે એટલે ઇ. સ. ૧૧૮૦ આવે તે કાંઇ ઉપયાગમાં આવે નહિ. રાજા ભાજ સરસ્વતીક ઠાભરણુમાં માઘના ઉતારા કરે છે તેને સમય તે નવમા સૈકા પછી છે એટલે તેને પણ કાંઇ ઉપયાગ થઈ શકે તેમ નથી.
યશસ્તિલકચ`પૂમાં લેાજના ઉતારા આપે છે તેથી પણ માઘ કવિ નવમા સૈકાની આખરે જાય છે. નૃત્તુંગની તારિખ ચાક્કસ નથી. કાશિકાવૃત્તિ મનાવવાની તારિખ તદ્દન આનુમાનિક છે.
આ સર્વ ખાખતા વિચારતાં કવિ માઘની બાબતમાં છેવટના નિણું ય થઈ શકે તેમ નથી. વસંતગઢના લેખ મળ્યા છે તેમાં જે રાજાનું નામ છે તે વલાત સુપ્રભદેવના સમયમાં હતા તે જ રાજા છે એમ માનીએ તેા જ કાંઈક નિર્ણય થાય, પણ રાજાઓના સરખાં નામેા ઘણાં હેાય છે, એક ને એક વંશમાં સરખા નામવાળા એકથી વધારે રાજા થયેલા છે અને એ ઉપરથી કાંઈ અનુમાન ખાંધી શકાય તેમ નથી. વસ ંતગઢના લેખમાં સુપ્રભદેવ કે માઘનુ નામ નથી તે ખાસ ધ્યાનમાં રાખવુ.
આની સામે લાજપ્રબંધ, પ્રભાવકચરિત્ર અને મણિ એ ત્રણ ગ્રંથા માઘ કવિને સિદ્ધર્ષિના કાકાના એની સામે આન ધ્રુવ નના ધ્વન્યાલાકની ખાખત જ વિચારવા જેવી રહે છે. એ હકીકતમાં મને સદર દોંતકથા સાથે કશે
Jain Education International
પ્રમ ચિંતાપુત્ર કહે છે. માત્ર ખાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org