________________
શ્રી સિદ્ધર્ષિ અને માધ
]
૩ર૧
3 Date of Poet Magha by K. B. Pathak B, A (Journal of Bombay Branch of Royal Asiatic Society Vol. XX pp. 308–306 )
કોઇ પણ કવિની તારિખ મુકરર કરવામાં તેના બીજા કવિએ ઉતારા કર્યા હાય અને તે બીજા કવિની તારિખ મુકરર થઈ શકે તેમ હાય તા તેના ઉપયેગ સારી રીતે થઇ શકે છે. એક કવિને પેાતાની પ્રસિદ્ધિ મેળવવામાં ઘેાડાં વર્ષો લાગે છે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઉપરના ત્રણે લેખામાં, પ્રભાવકચરિત્રમાં કરેલા ઉલ્લેખને લઈને જ મોટા ઘુંચવાડા ઉત્પન્ન થયા છે તેનાં ઉપર, ઊહાપાડ કરવામાં આવ્યા છે.
પ્રભાવકચરિત્રકાર કહે છે કે શ્રીમાલ નગરના રાજા વલાતના મંત્રી સુપ્રભદેવને પુત્ર દત્ત હતા અને દત્તના પુત્ર માદ્ય કવિશિશુપાલવધન કર્તા. એ જ સુપ્રભવદેવને બીજો પુત્ર શુભ કર નામના હતા, તેમના પુત્ર સિદ્ધ. આ વાતની સત્યાસત્યતા પર આખી ચર્ચા છે.
કવિવ શવષ્ણુ ન શિશુપાલવધને અંતે આપેલ છે અને શ્રી સિદ્ધષિએ ઉપમિતિની પ્રશસ્તિ લખી છે તે ઉપરથી મને ભિન્નમાલ નગરના હતા એમ જણાય છે. ભિન્નમાલ નગરનું અસલ નામ શ્રીમાલ હતુ અને મેરુતુ ંગાચાર્યના ખુલાસા પ્રમાણે લાજરાજાએ એનુ નામ ફેરવીને ભિન્નમાલ અનાવ્યું હતું. ( સ ૨. ભેાજપ્રમ ́ધ ભા. પૃ. ૧૧૦ ) તેનું કારણ એ કે એ નગરના લેાકેા એક વખતના મહાઋદ્ધિમાન અને દાનશીલ માઘ કવિનું દારિદ્ર નિ યપણે જોઈ રહ્યા હતા.
આનંદવર્ધન નામના સાહિત્યકારે ‘ ધ્વન્યાલેાક ’ નામના સાહિત્યના ગ્રંથ રચ્ચે છે. એ ગ્રંથ પ્રસિદ્ધ થયેલા છે. આન વ નના સમય કાશ્મીરના અવંતીવર્મા સાથે છે. કલ્હણુ પાતાની રાજતરંગિણીમાં કહે છે કે આન દેવન સહેર અવંતીવોના રાજ્યમાં ખૂબ પ્રસિદ્ધ થયા હતા. હવે અવતીવર્માના સમય ઈ. સ. ૮૫૫–૮૮૪
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org