________________
શ્રી સિદ્ધર્ષિ અને માધ ઃ ]
सर्वेण सर्वाश्रय इत्यनिन्द्यमानन्दभाजा जनितं जनेन ॥ यश्च द्वितीयं स्वयमद्वितीयो मुख्यः सतां गौणमवाप नाम ॥ ४ ॥ श्रीशब्दरम्यकृतसर्गसमाप्तिलक्ष्म लक्ष्मीपत्तेश्वरितकीर्तनमात्र चारु । तस्यात्मजः सुकविकीर्तिदुराशयादः काव्यं व्यधत्त शिशुपालवधामिधानम् ॥ ५ ॥
આ આખુ લખાણ હેતુસર અન્ન ઉતારવામાં આવ્યું છે. એમાં રાજાનું નામ છે, તે ઉપરાંત માઘ કવિના પિતા અને દાદાનાં નામેા
૧. વલ નામના રાજાના સર્વાધિકારી મહાસેનાપતિ સુપ્રભદેવ નામને હતા, સર્વાં સારા કામાના તે અધિકારી હતા, એની દૃષ્ટિ કઇ જગ્યાએ આસક્ત ન થાય તેવી હતી, એ રજ–પાપ વગરનેા હતેા અને સર્વાંદા જાણે અન્ય દેવ જ હાય તેવા લાગતા હતા. ( કલકત્તા આવૃત્તિમાં ‘ ધર્મોનાથસ્ય ' એવા પાડે છે, )
.
૩૧૯
૨. જેવી રીતે બુદ્ધ ભગવાનનું વચન પ્રાન મનુષ્ય સ્વીકારે તેવી રીતે તે( સુપ્રભદેવ )નું ચેાગ્ય સમયનું જરૂરી અક્ષરવાળુ અને આયદે લાભ કરનારું વચન ક્રાઇ જાતના સંકાચ વગર માત્ર પેાતાના ભવિષ્યના હિત ખાતર જ રાજા કરતા હતા ( એટલે તેની સલાહ હિતબુદ્ધિએ સ્વીકારતા હતા. )
૭. તે ( સુપ્રભદેવ ) તે વિસ્તી હ્રયવાળા ક્ષમાવાન નરમ અને ધર્મપરાયણ દત્તક નામના પુત્ર હતા. એને જોઇને વ્યાસના યુધિષ્ઠિર–ધમરાજાના ગુણગ્રાહી વચનની પ્રતીતિ લોકાને થતી હતી.
૪. એ જાતે અદ્વિતીય હાઇને આનંદબાવી લેકાએ એ સજ્જનેના મુખ્ય દત્તકને ‘ સર્વાશ્રય ' ( ગરીબને માળવા ) એવુ... ગુરુપ્રાપ્તિથી થયેલું નામ આપ્યું હતું. એટલે લેાકા એને એ ખીજા નામથી પણ સારી રીતે ઓળખતા હતા.
૫. તે( દત્તક)ના પુત્રે સારા કવિ તરીકેની કીર્તિ મેળવવાની આશાએ આ શિશુપાલ વધુ જેના સને અંતે શ્રી શબ્દથી સમાપ્તિ કરવામાં આવી છે અને જેમાં લક્ષ્મીપતિ( નારાયણું )નુ સુદર ચિરત્ર શુ થવામાં આવ્યું છે તે કાવ્ય બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org