________________
૩૧૮
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ
,
આ વલાતના સંબંધમાં બહુ લખી શકાય તેમ છે. શિશુપાલવધમાં માઘ કવિ તેનું વર્ણન ગ્રંથને અંતે . કવિવંશવણું નમ માં કરે છે. ત્યાં તેનુ વર્મલાખ્ય ’ નામ આપે છે. કલકત્તામાં મુદ્રિત શિશુપાલવધ પુસ્તકમાં ‘શ્રી ધર્માંનાથસ્ય ' એવું નામ આપ્યું છે. શિશુપાલવધની જુદી જુદી પ્રતામાં તેનાં નીચે પ્રમાણે નામેા મળી આવ્યા છે. “ ધર્મનાભ. ધનાથ. ધર્મ લાભ. ચર્મ લાત. ધર્મ લાત. વર્મલાખ્યુ. વર્મ લાત. વનાભ. નિલાન્ત, ”
આવી રીતે મહાકવિના સંબંધમાં આવનાર આ રાજાનાં નામને પાર આવે તેમ નથી. મેાટા માણુસના સંબંધમાં આવનારનાં નામની પણ આવી દશા થાય છે એ જરા લાગણી ઉત્પન્ન કરે તેવી હકીકત છે. હાલમાં વસંતગઢના એક શિલાલેખ મળી આવ્યે છે. તેની સાળ લીંટીએ છે. તે લેખ ઉપરથી જણાય છે કે રાજાનું સાચુ નામ વલાત હતુ. અને તેના સમય વિક્રમ સંવત ૬૮ર હતા. એ વસંતગઢના લેખ સંબંધી ઘણી જાણવા લાયક હકીકતા છે, પણ અહીં તેટલે વિસ્તાર કરી શકાય તેમ નથી. માઘ વિના સ ંવત મુકરર કરવામાં એ શિલાલેખ બહુ ઉપયાગી નીવડ્યો છે. ( વસંત ગઢ શિાહી સ્ટેટમાં આવેલ છે અને સદર લેખ દેવીના મંદિરની આજીમાંથી મળી આવ્યે છે. ) એ શિલાલેખમાં ‘વલાત ’ નામ સ્પષ્ટ છે એટલે હવે રાજાના ખીજા નામેા પાઠાંતામાં આપ્યાં છે તેના સબ ંધમાં કાંઇ સંદેહ રહેતા નથી.
માઘ અને સિદ્ધષિ
આ વલાત રાજાનું નામ શિશુપાલ વધમાં માઘ કવિએ કેવી રીતે મૂકયુ છે તે હકીકત અત્ર જણાવવી પ્રસ્તુત છે. શિશુપાલ વર્ષને અંતે કવિવશ વર્ણનના શિર્ષીક નીચે આ પ્રમાણે લખે છે.
सर्वाधिकारी सुकृताधिकारः श्रीवर्मलाख्यस्य बभूव राज्ञः । असक्तदृष्टिविंरजाः सदैव देवोऽपरः सुप्रभदेवनामा ॥ ૧ ॥ काले मितं तथ्यमुदर्कपथ्यं तथागतस्येव जनः सचेताः । विनानुरोधात्स्वहितेच्छयैव महीपतिर्यस्य वचश्चकार ॥ ૨ ॥ तस्याभवद्दत्तक इत्युदात्तः क्षमी मृदुर्धर्मपरस्तनूजः ॥ यं वीक्ष्य वैयासमजातशत्रोर्वचः गुणग्राहि जनैः प्रतीये ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org