________________
૩૧૬
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
એમના જેવા લેખક એવી રીતે કાઇ માટે ટીકા કરે એ પણ મને ચથાસ્થિત લાગતું નથી. મને તા આખા વિભાગ એધક લાગે છે. એ લખવામાં આત્મચિરત્રની પ્રસિદ્ધિની ભાવના હું ક્યાંઇ દેખતા નથી.
એટલે ગ્રંથની અંદરના કાઈ વિભાગમાંથી શ્રી સિદ્ધર્ષિનુ ચરિત્ર તારવવું મને મુશ્કેલ અથવા લગભગ અશક્ય જણાય છે. એક હકીકતની સ્પષ્ટતા આ સ્થાને કરવા યાગ્ય છે. ધધકર મંત્રીને નિપુણ્યક સાથે વાતા કરતાં બતાવ્યા છે અને ત દ્વારા તેમને સીધે પરિચય હતા એ હકીકત પર ભાર મૂકીને પ્રે. જેકેાખીએ જે કલ્પના હરિભદ્રસૂરિના અને શ્રી સિદ્ધર્ષિના સંબ ંધની કરી છે ત તે સ્વત: ઊડી જાય છે, કારણ કે શ્રી હરિભદ્રસૂરિના સમય તએ શ્રી જિનવિજયજીના કથન પ્રમાણે સમરાઇન્ગ્ર કહાની પછવાડેથી લખેલી ઉપાધ્ધાનમાં કબૂલ રાખે છે અને તે પ્રમાણે તેા અને મહાત્માઓ સમકાલીન થઈ શકતા જ નથી. આથી પ્રથમ પ્રસ્તાવમાંથી શ્રીસિહર્ષિનુ જીવનવૃત્ત ઉપજાવવાની અશક્યતાના મેં જે અભિપ્રાય ઉપર માંધ્યા છે તે મારા મત હજી કાયમ રહે છે. એના અંદરના પુરાવાઓ પર અગાઉ આ વિભાગમાં વિવેચન થઇ ગયું છે.
એ સિવાય ગ્રંથમાંથી જે કાંઇ હકીકત ગ્રંથકર્તા સંબધી મળે છે તે પ્રશસ્તિમાં આવેલી છે તે છે. તે પર અગાઉ વિવેચન થઇ ગયુ છે.
૩
પ્રભાવક ચરિત્રે શ્રી સિદ્ધ િપ્રબંધ
સંવત ૧૩૩૪ માં પ્રભાચંદ્ર સૂરિએ શ્રી પ્રભાવક ચરિત્ર નામના ઐતિહાસિક ગ્રંથ લખ્યો છે અને સને ૧૯૦૯ માં નિહ્ યસાગર પ્રેસે મુદ્રિત કર્યો છે. તેમા ૨૨ ધુરંધર મુનિપતિઓના ચરિત્ર પદ્યમાં આપ્યા છે. તેમાં ચૌદમા પ્રબંધ શ્રી સિદ્ધષિ ગણિ સમધી છે. એના ૧૫૬ શ્લેાકા છે. એ આખા મૂળ વિભાગ અને તેનું ભાષાંતર દ્વિતીય વિભાગની આખરે આપ્યા છે. પૃ. ૧૪૩૦ થી ૧૪૪૧ સુધી મૂળ વિભાગ છે અને પૃ. ૧૪૪૨ થી ૧૪૬૦ સુધીમાં તેનું ભાષાંતર તૈયાર કરી છાપ્યું છે. તે વિભાગ પ્રથમ વાંચી જવા. અન્ન તેના ઉપર ચર્ચા કરવામાં આવી છે.
૧. જુઓ પૃ. ૨૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org