________________
ગ્રંથકર્તાના પરિચય : ]
૩૧૫
ખુલાસા કર્યા છે. મારા મત પ્રમાણે તે શ્રી સિદ્ધર્ષિનું અંગત ચરિત્ર છે જ નહિ, પણ સર્વ સામાન્ય ચરિત્ર છે, એટલે તે પર ખાસ ટીકા કરવાનું રહેતુ નથી.
આ ગ્રંથની ઉત્પત્તિને અંગે તેઓશ્રી કહે છે કે પેાતાની બુદ્ધિ સાથે વિચાર કરતાં એવા અભિપ્રાય થયેા કે–જ્ઞાન, દર્શન, ચારિત્ર અન્યને ખૂબ આપ્યાં હાય તે વાર ંવાર તે ભવાંતરમાં પણ મળ્યાં કરે. પ્રથમ એ લેવા આવનારની રાહ જોઈ બેસી રહ્યા પણ કાઈ આવ્યું નહિ. પછી એણે જાહેર રીતે કહેવા માંડ્યું - મારું ઔષધ ગ્રહણ કરી, ગ્રહણ કરી !' પણ લાકોએ તેને કાંઈ ગણકાર્યા નહિ અને તેનાં ઔષધ લેવા કોઈ આવ્યું નહિ, અંતે એક પેટીમાં ઐષધા ભર્યાં અને તે પેટીને રાજમામાં મૂકી દીધી. કથાઉત્પત્તિના આ પ્રસંગ છે. પેટી એટલે પુસ્તક.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આત્મકથાના આ વિભાગ સામાન્ય કે અંગત ? એમણે આ વિભાગ પેાતાની આત્મનિંદા કરવા લખ્યા છે કે ખરેખર તેમજ ખન્યું હશે. આને જવાખ ગ્રંથમાં જ છે. પ્રથમ તા કાઇપેટીની કલ્પના જ બતાવે છે કે એ વિભાગ પણ ખાધ-ઉપદેશની કક્ષામાં જ આવે છે. અન્યની કરેલી મેાટાઇ અને મિથ્યાભિમાનનાં પરિણામે બતાવવાની એક તક હાથ ધરી છે અને પેાતાની નમ્રતા બતાવવાની તક લેખકશ્રીએ લીધી છે. ઘાષણાની વાત તેા તદ્ન ચાખી છે. એ હકીકતથી સ્પષ્ટ જણાય છે કે આ આખી હકીકત એધક જ છે. જે મહાન વિભૂતિએ આ અદ્ભુત ગ્રંથ લખ્યા છે તે ઘેરઘેર જઇ પેાતાની પાસેથી ઔષધ લેવા ઘાષણા કરે અને લેાકા એને ગાંડા ગણે ( પૃ. ૨૧૦ ) એ સર્વ વાત આવા વિશિષ્ટ લેખક માટે અશક્ય છે. આવેા મારા વિચાર આ ગ્રંથના પરિશીલનથી થયા છે.
જ્ઞાનાદિના ખપી પુરુષા પૈકી માટી બુદ્ધિવાળા શ્રી સિદ્ધર્ષિની પૂર્વ અવસ્થા યાદ કરી તેના તરફ ‘હસે છે ’ પણ તેને ધિક્કારતા નથી એટલી તેમની કૃપા ગણાય ્ પૃ. ૨૧૨–૩ ) એ હકીકત કાઈ અંગત અનુભવની હાય તા બનવાજોગ છે. જો કે જે મહાન.-સ્થાનેથી અને ઉચ્ચ આશયથી આ ગ્રંથ યેાજાયા છે તે જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org