________________
૩૧૪
[ ઐતિહાસિક નજરે સિહર્ષિં ઃ
( ૧ ) નિપુણ્યકની ઓળખાણ, ધ બાધકર અને નિપુણ્યક, તદ્યા અને સત્બુદ્ધિ, શાસનપ્રાપ્તિ, દીક્ષા અને સપુણ્યક નામ,
આ
આટલા વિભાગ સર્વ સામાન્ય જણાય છે. પૃ. ૨૧૭ માં લેખક પેાતે કહે છે કે “ અહીં મારા જીવની અપેક્ષાએ જે જે કહ્યુ છે તે તે સર્વ ઘણે ભાગે બધા જીવાને લાગુ પડી શકે તેવું છે. ” હકીકત સર્વ જીવાને લાગુ પડે તેવી છે અને ખાસ કરીને કષ્ટસાધ્ય વર્ગના સઘળા જીવાને વગર શકે લાગુ પડે તેવું એ વિભાગનું ચરિત્ર છે.
(૨) ખીજા વિભાગમાં આ ગ્રંથ રચવાને અંગે શું કારણુ ખન્યું? કાઇ ઉપદેશ સાંભળવા ન આવતાં સદ્ગુદ્ધિ સાથે વિચારણા થઇ અને છેવટે આ ગ્રંથને જાહેરમાં મૂકવા નિણૅય થયેા. એ સર્વ વિભાગ ખાસ ગ્રંથકર્તાને અંગત લાગુ પડે તેવા છે અને ત્યાં એમની આત્મકથા સારણુ લખાઇ હેાય તેમ લાગે છે. સર્વ જીવાને લાગુ પડે તેવું ચિરત્ર લખવાના ખ્યાલ અત્યુત્તમ છે, પણ તેમાંથી ગ્રંથકર્તાના જીવનના કાર્યં પણ ભાગ ખાસ તારવવા અશકય છે. જ્યારે પ્રાણી પાતાને નિમિત્તે સર્વસામાન્ય ચરિત્ર લખે ત્યારે તેમાંથી તેનુ પેાતાનું ચરિત્ર તારવવું અશકય છે. અહીં તા જે પદ્ધતિએ નિપુણ્યકની કથા શરૂ કરી છે તે અનુસારે કાઈ ખાસ બાબત ગ્રંથકર્તા માટે રજૂ થઈ શકે તેમ જણાતું નથી. આ આખી હકીકત ધ્યાનમાં રાખી પ્રથમ પ્રસ્તાવ જોઈ જતાં મને એમાંથી ગ્રંથકર્તાનું ચરિત્ર તારવું અશક્ય જણાયું છે. એ માત્ર ખાધક હકીકત છે અને એના આશય સ જીવાને લાગુ પડે તેવી કથા રજૂ કરવાના જણાયા છે. પૃષ્ઠ ૫૦ માં ગ્રંથકર્તા જણાવે છે કે તત્ત્વજ્ઞ પુરુષા પ્રયેાજન વગર વિચાર, ઉચ્ચાર કેવન કરતા નથી. અત્યારે ગ્રંથકર્તાની પ્રવૃત્તિ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથાના આરંભ કરવાની હાઈને ‘ મારી પ્રવૃત્તિનું સા કપણ્ મતાવુ છું. ’ એમ કહ્યું છે. પ્રથમના આખા પ્રસ્તાવ સમજવાની આ ચાવી છે. મતલબ ગ્રંથકર્તાએ સપ્રયેાજન ચરિત્ર લખ્યું છે.
પ્રથમ પ્રસ્તાવમાં આપેલ આખું ચરિત્ર રજૂ કરવાની અહીં. જરૂર નથી. પ્રથમ પ્રસ્તાવમાં જરૂરી નેટ વિગેરે આપી ત્યાં ચેાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org