________________
૩૧ર
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
૨ ગ્રંથકર્તાના ચરિત્ર સબંધી ગ્ર ંથમાંથી મળતી હકીક્તા
વ શ્રી સિદ્ધર્ષિના ચરિત્રન અંગે બીજી જે પૈકીકતા તેમના ગ્રંથમાંથી પ્રાપ્ત થતી હાય ત વિચારી તેના સાર કાઢીએ. આ સર્વ ખાબના અનુમાનને અવલ ખીને કરવાની છે એ ધ્યાનમાં રાખવું; છતાં ગ્રંથમાંથી કેટલી હકીકતા મળે છે તે જરૂર વિચારવી તે ઘટે. તેનુ પ્રથક્કરણ કરતાં કઈ કઈ વાતા મળે તેમ છે તે આપણે વ જોઇએ.
કાક' ગ્રંથકર્તા પાનાનું ચરિત્ર ગ્રંથમાં લખતા નથી. શ્રી સિદ્ધર્ષિગણુએ અથી તદ્દન જુદી જ લાઇન લીધી છે. આત્મચરિત્ર લખતાં પ્રશંસા લખાઇ નય તા અયેાગ્ય થાય. તેથી પાતાની કથા લખવામાં બહુ જોખમ છે. જીવનચરિત્ર ( Biography ) બહુ બેધ કરનાર હાય છે, કારણે નવલકથા વાંચનાર જાણે છે કે તે ગ્રંથ બનાવટી છે, ક્ષિત છે, અટલે મગજ અને હૃદય ઉપર અની ખરી અસર થતી નથી, પણ જીવનચરિત્રનાં પાત્રા તા જીવતાં હાય છે તથી તેની અસર જરૂર થાય છે. આપણે હેમચંદ્રાચાર્ય કે પ્રભાવકચરિત્રમાંના કોઇ પણ પ્રભાવશાળી નરરત્નનું ચરિત્ર વાંચીએ છીએ ત્યારે આપણને અનેરા આન ંદ થાય છે. તથી વધારે અઘરું કામ આત્મકથા ( Auto-biography) લખવાનું છે. લખનાર પાનાનુ જ ચરિત્ર લખે એટલે એમાં તા પેાતાની નાની મોટી વાતા લખવી જ પડે અને તે વખતે સમાવસ્થા અને તુલના રહેવી બહુ મુશ્કેલ પડે.
આ પ્રમાણે હેાવા છતાં આત્મકથા લખાયલી આપણે વાંચીએ છીએ. વ્યવહારુ સુશીખતાને બાજુએ મૂકીને આખા પ્રથમ પ્રસ્તાવ શ્રી સિદ્ધર્ષિએ પેાતાના ચરિત્રના લખ્યા છે, પણ એમાં વિશિષ્ટતા કેવી યુક્તિથી આણી શકયા છે તે આપણે જોવાનુ છે.
તેઓશ્રીએ પેાતાનું ચરિત્ર જ પ્રથમ પ્રસ્તાવમાં લખ્યુ છે તેમાં કાંઇ શંકા નથી. પૃષ્ઠ ૫૩ ( પ્રથમ પ્રસ્તાવ ) માં કહે છે કે “ એ અષ્ટમૂલપત નગરમાં નિપુણ્યક નામના ભિખારી છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org