SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઐતિહાસિક નજરે સિહર્ષિ : આકી તેા આવા મહાપુરુષ વિશિષ્ટ લેખકના સમયમાં જીવવું એ જ મેાટી વાત છે. જે ગળા કાળના પ્રવાહમાં તણાઇ ગઈ હાત, તે આજે હજાર વર્ષે પણ જીવતી રહી છે તે મહાપુરુષના પરિચય, મહાપુરુષના સંસર્ગ અને મહાપુરુષની સેવાને લઇને જ અન્યું છે. એ શ્રુતદેવીને અનુકારિણી દેવી ગણાશ્રીજીને અંતરના નમસ્કાર હેા ! એનુ અનુકરણ વર્તમાન સાધ્વીએ કરી અનેક ગણા થાય એવી ભાવના રાખીએ તેા આ જીવનચરિત્ર લખવાને સર્વ પ્રયાસ ખરેખર સફળ થાય. ધન્ય દેવી ગણુાને ! એના આદર્શો તે ખરા આદર્શ નીવડ્યો. ૩૦૮ (૦) ગ્રંથની તારિખ— પ્રશસ્તિના ૨૨ મા લૈક નીચે પ્રમાણે છે: संवत्सरशतनवके द्विषष्टिसंहितेऽतिलङ्घिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ २२ ॥ “ સંવત ૯૬૨ ના સંવત્સર ઘણા પૂરા થતાં જે દિ ૫ ને ગુરુવારે પુનર્વસુ નક્ષત્રમાં આ ગ્રંથ પૂરા થયા.” સ્પષ્ટ શબ્દોમાં હકીકત રજૂ કરી છે કે આ ઉપમિતિ ગ્રંથ સવત્ ૯૬૨ ના જે શુદિ પાંચમને દિવસે પૂરા થયા. તે દિવસે ગુરુવાર હતા અને પુન સુ નક્ષત્ર હતું. આટલી સ્પષ્ટ હકીકત કાઇક જ ગ્રંથમાં હેાય છે. હવે એમાં એક જ સવાલ રહે છે કે સંવત્ એટલે કયા સંવત્ ? કારણ કે સ ંવત્ અનેક છે. જૈન પુસ્તકામાં વીર અને વિક્રમ સંવતા તે ઘણા પ્રચલિત છે. એ સિવાય ગુપ્ત ને શક આદિ સંવત્સરી છે. પ્રથમ વિક્રમ સંવત્ તપાસીએ. કાકાદિ વર્ષ ગણીએ તે સંવત ૯૬૨ ના જેઠ શુદિ ૫ ને દિવસે ગુરુવાર આવે છે અને પુનર્વસુ નક્ષત્ર સૂર્યોદયથી ખપેાર સુધી છે. એને મળતી અંગ્રેજી તારિખ ૧ લી મે સને ૯૦૬ આવે છે. આમાં સર્વ ખાખતના ઘાટ એસતા આવે છે. સ્વામી કન્તુ પીલાઈ દિવાનમહાદુર ઈન્ડીઅન એફીમેરીસ ( Indian Ephemeris )ના મેટાં પુસ્તકા બહાર પાડ્યાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy