________________
પ્રતિપુસ્તક : ]
३०७
,
શબ્દમાં આપ્યું છે. અને ‘ શ્રુતદેવતાનુકારિણી ' કહીને વર્ણવી છે. એટલે શ્રુતદેવી સરસ્વતી દેવીનુ અનુકરણ કરનારી ખતાવી છે. મતલબ એ સરસ્વતીના ભંડાર હશે, પુસ્તક લખવાની આવડત એનામાં બહુ સુ ંદર હશે અને અસલ આદશ કાપી દર્પણુ જેવી તૈયાર કરવાની એનામાં તાકાત હશે. આવી ગણા નામની સાધ્વીએ આ ગ્રંથના પ્રથમ આદર્શો તૈયાર કર્યો.
શ્રુતદેવતાને અનુકારી-શ્રુતદેવતાની નકલ કરનાર-સરસ્વતીના અવતાર જેવી સાધ્વી એ સમયે વિદ્યમાન હતી તે હકીકત બહુ આનંદ આપે તેવી છે. એવી સાધ્વીને જોઇએ તેા આપણને શ્રુતદેવી ચાદ આવ–સામે શારદા ખડી થઇ જાય–એ વાત ઘણી મજાની લાગે છે. અત્યારનાં સાધ્વીજીવનાએ આ એક વિશેષણ ઉપરથી ઘણુ શીખવા જેવુ છે. શ્રુતદેવીની નકલ કરનાર કેટલી સાધ્વી અત્યારે મળે ? ન મળે તા શા માટે ? પ્રયાસથી તેમ થઇ શકે કે નહિ ? આવા તે ઘણા પ્રશ્નો થાય. એને આપણે સાધ્વીઓના વિચાર પર અને તેમને વર્તમાન સ્થિતિમાં રાખી મૂકનાર વર્ગ ઉપર રાખીએ.
એક બીજી વાત. સ્ત્રીવર્ગથી સંસ્કૃત ભાષાના અભ્યાસ ન થઇ શકે એવી પ્રાચીન માન્યતા હતી. સ્ત્રીએ તેટલા માટે નોતૢત્તિ દ્વાચાર્યોપાધ્યાયલયેસાષુમ્યઃ હજી પણ ખેલી શકતી નથી. ‘નમાઽસ્તુ વ માનાય’ અને ‘ વિશાલલેાચનદલ ને બદલે સમસંસ્કૃત ત્રણ સ્તુતિઓ ખેલે છે.? આ પ્રાચીન મંતવ્યમાં સુધારા થયા તે વખતે અથવા તે વખત પછી આ પુસ્તક લખાયુ` હાવુ જોઇએ. સંસ્કૃત ભાષાના અસાધારણુ કાણૢ વગર આવા પુસ્તકનું આદર્શ પુસ્તક લખવું–પ્રથમ કાપી તૈયાર કરવી એ કાંઇ સંસ્કૃત ભાષાના પૂરતા અભ્યાસ વગર મને નહિ. કાચી કેાપીમાંથી છેવટની કાપી તૈયાર કરનારમાં ઘણી વખત અસલ લેખક કરતાં વધારે જ્ઞાનની જરૂર પડે છે, એ વાત બાજુએ રાખીએ તે પણ ઘણા સારા સંસ્કૃત જ્ઞાનની તા આવશ્યકતા જરૂર રહે જ.
૧ નમાત, નમેઽસ્તુવ માનાય અને વિશાળલોચન–આ ત્રણે બારમા દૃષ્ટિવાદ અંગમાંથી ઉદ્ધરેલ હાવાથી અને તે અંગ ભણવાને સાધ્વીને અધિકાર ન હાવાથી તે ખેલવાની અનુજ્ઞા નથી. સંસ્કૃત ભાષા માટે ખાસ નિષેધ નથી. કુંવરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org