________________
ભિધમાલમાં પ્રકાશન ઃ ]
ભિલ્લમાલ નગરમાં રહીને આ કથા કહી સંભળાવી. અનાવ્યા પછી જાહેર સભામાં ગ્રંથ વાંચવાના રિવાજ અગાઉ હાય એમ જણાય છે. એ રીતે ગ્રંથને પ્રસિદ્ધ કરવામાં આવતા હશે એમ અનુમાન થાય છે.
સલ્લમાલ નગરનું વર્ણન વાંચવા જેવુ છે. એને દેવભુવન કરતાં પણ વિશેષ ગણ્યું છે, કારણ કે એ સર્વ રીતે દેવભુવન જેવું તેા છે, પણ દેવભુવનમાં રથયાત્રા મહાત્સવ થતા નથી, આ નગરમાં થાય છે તેથી તે રીત એ દેવભુવનથી ચઢી જાય છે.
૩૦૩
પ્રમદ્ શબ્દ શા માટે વાપર્યો હશે તે સમજવું મુશ્કેલ છે. પ્રમદના અર્થ ‘ છકેલ-પીધેલ, બેદરકાર ' એવા થાય છે. આખા દિવસ ધમાલમાં રહેનાર એ નગર હશે એમ જણાય છે.
"
ત્યાં ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ સાધવામાં લેાકા રસ લેતા હતા ત્યાં એકલા ધનની ધમાલ જ નહેાતી. અથવા તે ત્યાં કામક્રીડા જ નહેાતી, તેની સાથે લેાકેા મંદિરામાં જાય ત્યાં ધ પણ કરતા હતા.
- સર્વ ગુણાના આધારભૂત ' એ જરા અતિશાક્તિ જેવુ લાગે છે. આખી દુનિયાના સર્વ ગુણ્ણાના આધાર એક નગર પર હાય તે કવિની ઘટના છે.
ભિલ્લમાલ નગર જોધપુર પાસે મારવાડમાં આવેલું છે. શ્રીમાળી વાણી વર્ગની ઉત્પત્તિ એ નગરમાં થઈ હતી. ટાડના રાજસ્થાનમાં એ નગરની અનેક હકીકતા આવે છે. નવમા દશમા સૈકામાં જૈન ધર્મની જાહેાજલાલી મારવાડ મેવાડમાં વધારે હતી તે અત્યારે મ ંદિરના અવશેષા જોતાં જરૂર જણાઇ આવે છે. ઉદેપુર પાસેના એક ગામમાં અત્યારે સા દેરાસર માજીદ છે, પ્રતિમા નથી, ભૂમિમાં ભંડારી દીધેલ હશે એમ જણાય છે. મારવાડ મેવાડના કેટલાંક
કામ છે, જ્યાં આવીરીતે ( ધર્મ, અર્થ, કામ, રૂપ ) ત્રણગણા આનદ સદા જામેલા રહે છે. એવા સર્વ ગુણગણુના આધારભૂત ભિલ્લમાલ નામના નગરમાં કવિ શ્રીસિદ્ધર્ષિ)એ આ કથા મુખ્યમંડપમાં રહીને કહી સભળાવી. ૧૮–૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org