________________
૩૦૨
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ શ્રી હરિભદ્રસૂરિના સમય સંબંધી ચર્ચા આપણે આગળ કરશું. અત્યારે પ્રશસ્તિમાંથી એક જ વાત કાઢવાની રહે છે અને તે એ કે શ્રી હરિભદ્રસૂરિ અને આ ગ્રંથના લેખક શ્રી સિદ્ધર્ષિ સમકાલીન નહોતા; અથવા સમકાલીન હતા એવી જે વિચારણું છે. જેકેબીએ પિતાની ઉપઘાતમાં તથા મારી સાથેના પત્રવ્યવહારમાં કરી હતી તે યથાયોગ્ય નહોતી. “સમરાઈશ્ચકહા” ની ઉપઘાતમાં આ હકીક્તને સ્વીકાર પ્રોફેસરશ્રીએ કર્યો છે, છતાં ઉપમિતિની ઉપઘાત કાયમ રહે છે અને આ સવાલ ઘણે ગંભીર છે તેથી તેને વિસ્તારથી ચર્ચા છે.
આટલી ચર્ચા ઉપરથી એક જ વાત મુકરર કરી છે કે બને વિશિષ્ટ લેખકે સમકાલીન હતા એ જે પુરાવો ગ્રંથમાં જ છે એમ પ્રો. જેકેબીએ લખ્યું છે તે અસિદ્ધ છે. બન્નેના સમયની વિચારણા તદ્યોગ્ય સ્થાને આ જ ઉપઘાતમાં થશે. હવે આપણે પ્રશસ્તિને બાકીને ભાગ વિચારી જઈએ.
૪. પ્રશસ્તિને બાકીને ભાગ– (a) કથા જાહેરમાં મૂકવાનું સ્થળ. (પ્રકટ કરવાનું સ્થાન)
પ્રશસ્તિના ૧૮–૧૯-૨૦ માં શ્લોકમાં આ કથા કયા નગરમાં પ્રગટ કરવામાં આવી તે જણાવ્યું છે. તે ત્રણેકે નીચે પ્રમાણે છે.
यत्रातुलरथयात्राधिकमिदमिति लब्धवरजयपताकम् । निखिलसुरभुवनमध्ये सततं प्रमदं जिनेन्द्रगृहम् ॥ १८ ॥ यथार्थष्टङ्कशालायां धर्मः सद्देवधामसु । कामो लीलावतीलोके सदास्ते त्रिगुणो मुदा ॥१९॥ तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । મિટિન વિતાશ્રિમમvguઘેર + ૨૦ ૧
૧. અતુલ્ય રથયાત્રાને કારણે સર્વ દેવભુવનથી વધી જતું, ઉત્તમ જયપતાકાથી વિભૂષિત અને નિરંતર પ્રમોદને કરાવતું જિતેંદ્ર ભગવાનનું ભુવન જે નગરમાં આવી રહેલું છે, જે નગરની ટંકશાળામાં ધન-પૈસા છે, જેના સદેવ ( રાગરહિત દેવ ) ના મંદિરોમાં ધર્મ છે અને જેના સ્ત્રીવર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org