________________
શ્રી હસ્જિદ્રસૂરિ તે સિદ્ધ િ: ]
૩૦૧
વિચારીએ તે સમાંથી એક જ વાત લિત થાય છે કે એ એક જીવને આશ્રયીને વાત છે જ નહિ અને ગુરુ પણ અમુક છે જ નહિ. પૂ. ૧૮૭ માં ગુરુએ અનેક હાય તે ભાવ પણ એના જ સૂચક છે.
7
તાની સંભાવના રૃ. ૧૮૬ માં કરી છે ત્યાં ખતાવ્યું છે કે તા ખરેખરી રીતે તેા · કો ' ( કી ? ) નથી, ગુરુ પાતે જ ઉપદેશકાય કરે છે. આ પ્રસંગમાં મૂળમાં ગુરુ માટે સર્વત્ર મહુવચન વાપર્યું છે તે બતાવે છે કે પ્રથમ પ્રસ્તાવમાં એક અમુક ગુરુની વાત કરી નથી, પણ ધર્મ માર્ગ ના મેધ આપનાર ગુરુસમાજની વાર્તા કરી છે.
પ્રા. જેકેાખીને એક વાતે ખરી અસર કરી છે. તમને એમ લાગ્યું જણાય છે કે ગુરુ પાતે જ ઉપદેશ આપે છે એમ પ્રથમ પ્રસ્તાવમાં કહ્યું છે તેા પછી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિં સમય કાળમાં છૂટા કેમ હાઇ શકે ? આનેા ખુલાસેા આખા પ્રથમ પ્રસ્તાવના હેતુ સમજાય તેા ખરાખર બેસી જાય તેમ છે. પ્રથમ પ્રસ્તાવ ઉપોદ્ઘાતરૂપે લખાયા છે અને સર્વ જીવને લાગુ પડે તેવી રીતે ગ્રંથકર્તાએ નમ્ર ભાષામાં પેાતાનું ચરિત્ર સમજણુ સારુ આપ્યું છે. એ ચિરત્ર એ કાંઇ · જીવનકથા ’ નથી, પણ સર્વ જીવાને લાગુ પડે તેવું સામાન્ય ચરિત્ર છે. તેઓશ્રી પાતે જ તે વાત પ્રથમ પ્રસ્તાવને અંતે (પૃ. ૨૧૭) કહી બતાવે છે.
(
પ્રશસ્તિમાં તેથી પેાતાના ગુરુની પર ંપરા ખતાવી પેાતાનું કર્તૃત્વ અતાવી પછી અથવા કરીને હરિભદ્રસૂરિના ગ્રંથથી પેાતાને ઉપાર થયા તેથી અને ખાસ કરીને ‘લલિતવિસ્તરા ’ નામની ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ વાંચીને ખૂબ લાભ થયા તેથી ઉપકારના બદલા વાળવા ઉદ્ગાર રૂપે કહી નાખે છે.
અથવા તેા આચાર્ય હિરભદ્ર મારા ધર્મ ખાધકર ગુરુ છે. ” જે પદ્ધતિએ એમણે પ્રથમ પ્રસ્તાવમાં સુસ્થિત મહારાજ, ધ આધકર અને તદ્યા પાત્રને ચિતર્યો છે તે પ્રમાણે તે સુધર્માસ્વામીને પણ ધ બાધકર કહી શકે, કાઇ પણ પૂર્વાચા ને ધર્મ એધકર કહી શકે અને મારા ઉપર અધ્યાત્મકપદ્રુમ ગ્રંથૈ જો જીવનસરણી ફેરવી નાખે તેવી અસર કરી હાય તો હું પણ મુનિસુંદરસૂરિને મારા ધર્મ બાષકર ગુરુ એ અર્થમાં કહી શકું.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org