________________
૩૦૦
[ ઐતિહાસિક નજરે સિદ્ધતિ :
ભવિષ્યમાં થનારા પ્રાણીની ઉપર પરમાત્માની નજરને અંગે થવાની ચેાગ્યતા જોઈ-જાણી શકે છે.
લેખકશ્રીને ઉપદેશ આપનાર ધર્મ ખાધકર વિશિષ્ટ જ્ઞાની હતા તેથી તેઓ દેશકાળથી વ્યવહિત હેાવા છતાં લેખકની ઉપર પરમાત્માની નજર પડવાની છે એમ જોઈ શકતા હતા.
વિશિષ્ટ જ્ઞાની એટલે બહુશ્રુત જ સમજવા. શ્રુતના બરાબર ઉપચેગ મૂકે તેા શ્રુતજ્ઞાની કેવળજ્ઞાની જેવા ભાવ કહી શકે છે. વિશિષ્ટ જ્ઞાની એટલે અહીં મહુશ્રુત જ સમજવાના છે.
આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં પુરાવા મેળવવાની જરૂર ભાગ્યેજ રહે છે. પ્રેા. જેકેાખીએ આ સંબંધમાં વધારે વિચાર કરવાની અને દલીલ વિચારવાની જરૂર લાગે છે. એનું કારણ એ છે કે ધર્મ બાધકરને શ્રી સિદ્ધર્ષિગણિએ હરિભદ્ર માન્યા છે, પણ તે ભાવથી જ છે.
આખા પ્રથમ પ્રસ્તાવ લખીને ગ્રંથકાર પાતે જ કહે છે કે:~ इह हि जीवमपेक्ष्य मया निजं, यदिदमुक्तमदः सकले जने । लगति सम्भवमात्रतया त्वहो, गदितमात्मनि चारु विचार्यताम् ॥ એટલે પેાતાના જીવની અપેક્ષાએ અહીં જે વાત કરી છે તે સર્વ પ્રાણીઓને ઘણે ભાગે લાગુ પડે તેવી સર્વ સામાન્ય વાત કરી છે. ( પૃ. ૨૧૭ )
આ રીતે વિચારીએ તા દરેકને ધ એધકર મળે તે કાંઈ હરિભદ્રસૂરિ મળવાના નથી. અષ્ટમૂલપર્યન્ત નગરથી માંડીને આખી વાર્તા સર્વ સામાન્ય છે અને તેથી ધર્મ એધકર મંત્રી દીક્ષા આપતી વખત હાજર રહે છે અથવા તે તેના ભિખ માગવાના ઢીંકરાના ત્યાગ કરાવે છે એ હકીકતથી મુઝાવાનું જરા પણ કારણ નથી. ધર્મ ખાધકર તા ‘ કાળવ્યવહિત ' જ છે અને તેટલા માટે તડ્યાના પાત્રની ગેાઠવણુ કરવામાં આવી છે. સ્વકવિવર દ્વારપાળ મ ંદિરમાં પ્રવેશ કરાવે ત્યારથી માંડીને આખી ચેાજના સર્વ જીવની અપેક્ષાએ લીધેલી છે. પૃ. ૧૭૫ માં ઓષધિના અધિકારીનુ વર્ણન જોઇએ કે સુસાધ્ધ, કષ્ટસાધ્ય કે અસાધ્ય કાટિના જીવાનાં વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org