________________
શ્રી હરિભદ્રસૂરિ તે સિહર્ષિ ઃ ]
૨૯૯
मेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः स्वसंवेदन संसिद्धमेतदસ્મામિતિ:' ( મૂળ પૃ. ૮૦૧ ).
કોઈ પણ પ્રકારના શક ન રહે તે રીતે અહીં શ્રીસિદ્ધર્ષિં પાતે જ કહે છે કે જો કે ધર્મ ખાધકર અને તેઓ પાતે કાળથી અને દેશથી વ્યવહિત–દૂર પડેલા છૂટા પડેલા છે છતાં તેમની બુદ્ધિ વિશુદ્ધ ધ્યાનથી નિર્મળ થયેલી હાવાને લીધે તે ( ગુરુ ) લેખક ઉપર થયેલી ભગવદ્ભવલાકના જાણી શકયા છે.
તે પેાતાના આ ગુરુને વિશિષ્ટ જ્ઞાની કહે છે.
તેઓની દલીલ એવી છે કે છદ્મસ્થ પ્રાણી જો જૈન આગમના અભ્યાસી હેાય તે તેમાં બતાવેલી રીતે પેાતાની પાસે જે પ્રાણી આવે તેની ચેાગ્યતા કહી શકે છે. પણ નિ`ળ બુદ્ધિવાળા યાગીએ
..
૧ એ સુસ્થિત મહારાજે રસાઇખાતાના ( રસેાડાના ) ઉપરી તરિકે ધર્માધકર નામના રાજસેવકની નીમણુક કરી છે, તેણે તે વખતે તે દરદીની ઉપર મહારાજાની દૃષ્ટિ થઈ છે એમ જોયું. ” આ પ્રમાણે અગાઉ કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે. ધર્મના મેધ કરવામાં તત્પર હાવાથી ધમ મેાધકરના નામને યેાગ્ય એવા મને માતા ઉપદેશ કરનાર, આચાય મહારાજે મારા ઉપર પરમાત્માની કૃપા-નજર થતી જોઇ એમ તે હકીકત ઉપરથી સમજવું. જે મહાત્મા યાગીઓને આત્મા વિશુદ્ધ ધ્યાનથી નિળ થયેલ હાય છે અને જેએનું મન હમેશાં પારકાનું હિત સાધવા તરફ રહેલું હાય છે તે દેશકાળથી દૂર રહેલા પ્રાણીની ભગવદવસેાકનથી થયેલી ચેાગ્યતા પણ જાણી શકે છે. છદ્મસ્થ અવસ્થામાં છતાં પાસે રહેલા પ્રાણીએની યેાગ્યતા તે જેની બુદ્ધિ જૈનાગમથી વિશુદ્ધ થયેલી હાય છે તે પણ કહી શકે છે. આ પ્રમાણે જ્યારે શ્રુતજ્ઞાની પણ કૈાગ્યતા અયેાગ્યતા માટે ઉપયાગપૂર્ણાંક વિચાર કરી નિર્ણય આપી શકે છે તેા પછી વિશેષ જ્ઞાની માટે તે। શી વાત કરવી ? મને ઉપદેશ દેનાર આચાર્ય મહારાજ તા વિશિષ્ટ જ્ઞાનવાળા હતા, કારણ કે ભવિષ્યમાં મારા સંબંધમાં બનનારા સર્વાં બનાવ તે અગાઉથી જાણી ચૂકયા હતા. એમણે જાણેલા કેટલાક વૃત્તાંત તે મેં જાતે અનુભવ્યા છે તેથી એ સર્વ વાત મારા મનમાં સિદ્ધ થયેલી છે. ( પૃ. ૧૧૨. ભાષાવતરણ. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org