________________
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ :
ધર્મ એધકર સાથેના તેમને મેળ મેળવતાં જણાશે કે એ હકીકતથી સમકાલીનતા જરા પણ સાબિત થઇ શકે તેમ નથી.
૨૯૮
જે રીતે પ્રશસ્તિના ત્રણે સદર શ્લેાકેા લખાયા છે, જે રીતે તેમને અવતરવામાં આવ્યા છે, તેની અંદર જે ભાવ ભર્યો છે તે જોતાં અને મહાત્માએ સમકાલીન હેાય એ વાત ખંધબેસતી થતી નથી. હવે આપણે પ્રથમ પ્રસ્તાવના આ હકીકત સાથે સમન્વય કરીએ.
( ૪ ) પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યકનું ચરિત્ર આપ્યું છે તેથી હરિભદ્રસૂરિ અને સિદ્ધર્ષિં સમકાલીન હતા એવી દલીલ પ્રા. જેકાખી કરે છે તે નીચેનાં કારણે મને સમીચીન લાગતી નથી.
(a) · આચાર્ય હરિભદ્ર મારા ધર્મના એધ કરનાર ભાવથી ગુરુ છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે. ’ હવે પ્રથમ પ્રસ્તાવમાં ધર્મ એધકરને કેવી રીતે બતાવ્યા છે તે જુઓ:~
તરમા વિભાગમાં ( રૃ. ૨૧) જણાવે છે કે ‘ એ સુસ્થિત મહારાજે રસેાડાના ઉપરી તરિકે ધર્મ ખાધકર નામના રાજસેવકની નીમણુક કરી છે. તેણે તે વખતે એ દિદ્રી ઉપર મહારાજાની કૃપાષ્ટિ થઇ છે એમ જોયું.’ વિગેરે વાર્તાના આ વિભાગમાં શે। આશય રહ્યો છે તેના આખા ઉપનય લેખકશ્રી પાતાને હાથે જ લખે છે. આ ધર્મ બાધકરને કચા શબ્દોમાં જાહેર કરે છે તે મૂળ શબ્દો ઘણા ઉપયેાગી હાવાથી જોઈ જઈએ:~~~
यथा च तां महाराजदृष्टिं तत्र रोरे निपतन्तीं धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवतीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः स निरीक्षते स्म । तथा हि । सद्धयानबलेन विमलीभूतात्मानः परहितनिरतैकचित्ताः भगवतो ये योगिनः पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छनस्थावस्थायामपि वर्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां पुरोवर्त्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि योग्यतां लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति । ये च ममोपदेशदायिनः भगवन्तः सुरयस्ते विशिष्टज्ञाना एव यतः कालव्यवहितैरनागत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org