________________
૨૯૬
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
આ આખી દલીલ પર મેં ખૂ" વિચાર કર્યો છે. અનામત વિષયના અર્થ પ્રેા. જેકેાખી સાચા કરે છે, પણ હકીક્ત સાથે તેને જોડવામાં તેઓ દારવાઇ જાય છે. શ્રી મુનિસુંદરસૂરિના ગ્રંથ વાંચીને મને ધર્માંમાં સ્થિરતા થઈ હેાય તેા એવા જ શબ્દોમાં હું મુનિસુંદરસૂરિના આભાર માનું અને તેમને મારા ગુરુ કહું અને તેમણે જાણે મારે માટે જ સદર ગ્રંથ ખનાવ્યા હતા એવા શબ્દોમાં વાત સ્વીકારું' તે! તેમાં મને કોઈ પણ પ્રકારની ધૃષ્ટતા લાગતી નથી. આ અભિપ્રાયના વિષય છે. આર્ય સ ંસ્કૃતિના અભ્યાસી આવી દલીલ કેમ કરી શક્યા હશે તે જ મને તેા નવાઇ જેવું લાગે છે. જૈન સંસ્કૃતિમાં તે એને ખરાખર ‘ ગુરુ ’ કહી શકાય તેમ છે. આપણે તેા સ્થાપના કરીએ ત્યાં સુધર્માસ્વામીને ગુરુસ્થાને મૂકી શકીએ.
,
પ્રેા. જંકાખીને ખરી મુશ્કેલી ચાર સેા વર્ષના આંતરા પછી આવા શબ્દો લખવામાં નમ્રતાની ખામી દેખાય છે તેથી લાગી જણાય છે. એ હકીકતમાં એવડી ાલના દેખાય છે. એક તેા દંતકથા પ્રમાણેની તારિખમાં ફેરફાર થતા જાય છે જે આપણે આગળ જોશુ અને દાક્ષિણ્યચિહ્નની કુવલયમાળા જોયા પછી આ સદેહમાં ઘણા ફેર પડી જાય છે એ પણ આગળ જોવાશે. ચાર સેા વર્ષના આંતર
ficant spiritual benefit from Munisundara's work, making you as if it were a new man, you wonld not put it this way: "Muni Sundara, knowing by his prescience that I (Kaparia) would receive enlightenment from his Adhyatma Kalpadruma, composed this work." You would admit this an unqualified piece of presumption. In the same way Siddharsi would be open to the charge of want of modesty, if he pretended that Haribhadra, dead more than 400 years at his time, had composed the work in questiom with a view of his benefit. But if he knew him personally, he might say so without arrogance, if the work of his beloved teacher quite fitted his religious wants and brought about his conversion. Similarly, if you I would in this way speak of the work of teacher, there would be nothing to blame and your impression would be simply an અતિશયોક્ત્તિ ( p. 248. )
your
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org