________________
શ્રો હરિભદ્રસુરિ ને સિદ્ધર્ષિ ઃ ]
૨૯૫
સૂરિએ લલિતવિસ્તરા નામની વૃત્તિ અનાવી ત્યારે તેમણે તે સિદ્ધષિ માટે બનાવી નહેાતી.
મવ– મારે માટે જ કરી ' એ વાત અને અનાગતં રિઆાય એ બન્ને વચ્ચેના વિરાધ વિચારવા ચેાગ્ય છે, પણ સમાવી શકાય તેમ છે તે આગળ જોશુ. એના ખુલાસેા પ્રથમ પ્રસ્તાવમાં ખરાખર છે તે વિચારતાં આ વિશેષ જરૂર શમી જશે.
"
6
પ્રથમ પ્રસ્તાવની વાત હાલ માજુ ઉપર રાખી આપણે આ ‘ અનાગત... ’વાળા શ્લાક પર જ મુદ્દો સાધીએ. પ્રેા. જેકામી સાથે મારે આ સંબંધમાં લખાણુ પત્રવ્યવહાર થયા હતા અને તે જૈન ફ્રાન્સ હેરલ્ડમાં છપાયા હતા.૧ ત્યાં પ્રેા. જેકેાખી એક દલીલ કરે છે કે “ અનાવૃત જ્ઞાય ના અર્થ હું... ‘ ભવિષ્ય જાણીને અથવા ‘શું બનવાનું છે તે જાણીને ' એમ કરું છું. એના હું હવે ખુલાસા કરું છું: ધારા કે તમને મુનિસુંદરની કૃતિથી કાંઈ સૂચક ધાર્મિક લાભ થયેા હાય અને તેથી તમે તદ્દન નવા માણસ થઈ ગયા હા તા તમે એમ નહિ કહેા કે · મુનિસુ ંદરે પેાતાના ભવિષ્ય જ્ઞાનથી મને ( કાપડીઆને ) તેના અધ્યાત્મકપદ્રુમથી પ્રકાશ થશે એમ જાણીને તે ગ્રંથ મનાવ્યેા. ' તમે એમ જરૂર માનશેા કે એવા પ્રકારની ધારણા કરવી તે ચાખ્ખી ધૃષ્ટતા જ કહેવાય. તે જ પ્રમાણે જે હરિભદ્રસૂરિ ચારશે વર્ષ પહેલાં ગુજરી ગયા હતા તેમણે પેાતાના હિત માટે ગ્રંથ બનાવ્યા એમ કહેવામાં સિદ્ધર્ષિમાં નમ્રતાની ખામી જ દેખાય. પણ જો તે તેને એળખતા હાય તે તેમ લખવામાં કાંઇ ધૃષ્ટતા ગણાય નહિ. જો તેમના ગ્રંથ પેાતાના ધાર્મિક વલણને ટેકા આપનાર હાય અને તે ગ્રંથથી પેાતાની શુદ્ધિ થઈ હાય તેા તેવી રીતે તે લખી શકે. તેવી જ રીતે તમે તમારા શિક્ષાગુરુની કૃતિ માટે આ પ્રમાણે લખા તે તેમાં ઠપકાપાત્ર કાંઇ આવે નહિ, અને તમારું વક્તવ્ય માત્ર અતિશયેાક્તિ કહેવાય.'(પૃ. ૨૪૯)
'
૧. Jain Swetambar conference Harald. XI P. 289 to 274. ૨ My interpretation of the verse અનામત વિજ્ઞાય “ Knowing the future" or " Knowing what would happen now try to explain. Supposing you had derived some signi
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org