________________
૨૪
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ :
( b ) કદાચ માવત: નિવૃત્તિઃ એમ અર્થ કરવા જઇએ તા ત્યાં પણ એક જ અશકય છે કે ‘ આચાર્ય હરિભદ્ર મારા ધર્મોમેષકર ગુરુ હતા તે હકીકત ‘ ભાવથી ' મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે. મતલમ એ દ્રવ્યથી તેા વસ્તુત: અનેલ નથી, પણ આશયની અપેક્ષાએ જોઇએ તા તેઓ મારા ધર્મ ખાધકર ગુરુ હતા.
(
આ ભાવતઃ * શબ્દને ઉડાડી મૂકાય તેમ નથી અને જૈનરિભાષા સમજનાર તેના અર્થ ખરાખર સમજી શકે તેમ છે. ભાવ શબ્દના જૈન પારિભાષિક અર્થ ખાસ વિચારવા ચેાગ્ય છે.
6
૨. પ્રશસ્તિના ૧૬ મા શ્ર્લાકમાં · કુવાસનાથી ભરેલ ઝેરને ધાઇને સાફ કરી મારે માટે જેમણે સુવાસનું અમૃત વિચારી કાઢયું ’ એ વાક્યમાં ટુવાલના અને વાસના શબ્દોના પ્રયાગ અને ચીન્નત ક્રિયાપદના પ્રયાગ પણ એ જ હકીકત બતાવે છે. કુવાસનાનું ઝેર ધાવાનું કાર્ય એક બાજુએ રાખી સુવાલના અમૃત તૈયાર કરવાનું કાઇ પેાતાના સીધા ઉપકારી માટે કહે નહિ. અહીં ચીવરત્ પ્રયાગ ખાસ અ સૂચક છે.
મારાથે એ શબ્દપ્રયાગ પણ એટલા જ અર્થસૂચક છે. · મને આશ્રયીને ’– મારે માટે ’ એમ જો કહેવુ" હાત તા મારાને પ્રયાગ ન જ ઘટે. એમને માટે જ જો સુવાસના સુધા તૈયાર કર્યું" હાત તેા મળ્યું કે એવા કાઇ ચતુર્થીના પ્રયાગ જરૂર થાત. આ તે જાણે પેાતાને માટે જ તૈયાર કર્યું. હાય એમ માનવા તૈયાર થયેલા લેખક આવે શબ્દપ્રયોગ કરે છે. આ પ્રમાણે હાવાથી જ ‘ અચિંત્ય વીર્ય અને કૃપયા ' એ અને પ્રયાગા પણ સફળ થાય છે એ લખવાની ભાગ્યે જ જરૂર ગણાય.
૩. પ્રશસ્તિના સત્તરમા શ્ર્લેાક વધારે સૂચક છે. ‘ જેઓએ અનાગત કાળ પ્રથમથી જાણી લઈને મારે માટે જ ચૈત્યવંદનના સૂત્રાની હકીક્તવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી.' આના મૂળમાં અનાગત પરિશાય ‘નહિ આવેલા કાળ–ભવિષ્યકાળ જાણી લઈને ’એ શબ્દો વિચારવા ચેાગ્ય છે.
એથી એક વાત તે જરૂર સિદ્ધ થાય છે કે જ્યારે શ્રીહરિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org