________________
શ્રી હરિભદ્રસૂરિ ને સિહર્ષિ : ]
૨૯૩
અહીં મુદ્દા માત્ર એક જ છે કે શ્રી સિદ્ધષિ પોતે જ કહે છે કે ધર્મ ખાધકર પાતે હરિભદ્ર છે, માટે તેને દીક્ષા આપનાર રિભદ્ર જ હતા અને તેથી તેના પરંપરા ગુરુ નહિ પણ ખાસ ગુરુ હતા અને અન્ને સમકાલીન હતા.
આપણે પણ કાઇ પણ પ્રકારના પૂર્વબદ્ધ વિચારને વશ થયા વગર આ સમધમાં પ્રથમ પ્રસ્તાવમાંથી શા શા પુરાવા આ મુદ્દાને અગે મળે છે તે તપાસી જઇએ. શ્રી સિદ્ધષિપાતે જ કહે છે કે · આચાય હરિભદ્ર મને ધર્મના એધ કરનારા હાઈ ભાવથી મારા ગુરુ છે અને તે વાત મે પ્રથમ પ્રસ્તાવમાં જણાવી છે.’(૧૫–પ્રશસ્તિ) આપણે તદ્ન નિષ્પક્ષ રહી નીચેના મુદ્દાઓ વિચારીએ. અમુક વિદ્વાને આવા મત મધ્યેા હતેા તેના તરફ આપણે માનપૂર્વક જરૂર જોઇએ, પણ આપણે તે મતને છેવટના કદી ન માનીએ; તેમ જ આપણા નિણું ચા છેવટના છે એમ મનાવવા પ્રયત્ન પણ ન કરીએ. અરાબર વિચાર કરતાં આ સંબંધમાં ઘણા પુરાવા ગ્રંથમાંથી મળે તેમ છે તે બન્ને બાજુએ તપાસી જઇએ.
નીચેના પુરાવા ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યા ... કે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધષિ સમકાલીન નહેાતા. આ સ પુરાવા ગ્રંથની અંદરના જ છે તે તપાસવા વિજ્ઞપ્તિ છે.
૧. પ્રશસ્તિના ઉક્ત પંદરમા શ્ર્લાકમાં કહે છે કે આચાર્યમિત્રો मे भावतः धर्मबोधकरो गुरुः ૮ આચાર્ય હિરભદ્ર મારા ભાવથી ધર્મગુરુ છે. ’ માવત્તઃ ગુરૂ: એટલે આશયથી ગુરુ.
6
નાઢ—— a ) જૈન ધર્મીમાં દ્રવ્ય અને ભાવ અને શબ્દોના ખાસ અર્થ છે. દ્રવ્યથી જે ગુરુ હતા તે પ્રશસ્તિમાં ઉપર અતાવાઈ ગયા. પછી અથવા કરીને ભાવગુરુને વર્ણવ્યા છે. ભાવ ' એટલે આશ્ચય. એ ત્યાં abstract અથવા meaningના અર્થમાં છે. દ્રવ્યગુરુ તા દીક્ષાગુરુ, પણ પરંપરાએ ‘ ભાવગુરુ હરિભદ્રસૂરિ છે એમ જણાવવાના આશય છે. ‘ દ્રવ્ય ’ વ્યવહારને અંગે વપરાય છે, જ્યારે ભાવમાં હાજરીની જરૂરીઆત નથી. એમને aetual ગુરુ કહી શકાય તેમ નથી..અને સદર શ્લાકના માવતઃ શબ્દ ખીજી કોઇ જગાએ લાગુ થઈ શકે તેમ લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org