________________
શ્રી હરિભદ્રસૂરિ ને સિદ્ધષિ : ]
૨૯૧
પ્રશસ્તિના આ ત્રીજા વિભાગમાં બહુ અગત્યની વાત લખી છે અને તેમાં અનેક પ્રશ્નાને અવકાશ પણ રહે છે. મારા નમ્ર મત પ્રમાણે આ પ્રશસ્તિના ત્રણ લેાકનું ખરાખર નિરીક્ષણ થાય અને પ્રથક્કરણ કરવામાં આવે તે શ્રી સિદ્ધર્ષિના ઇતિહાસને અંગે એ ઘુંચવણુ કરવાને બદલે નીકાલ કરી આપે છે. આપણે તે જોઇએ.
એ ત્રણે લેાકના અર્થ એ થાય છે કે—હરિભદ્ર મારા ધર્મ એધકર ગુરુ છે અને તે હકીકત મેં પ્રથમ પ્રસ્તાવમાં બતાવી છે. એમણે અદ્ભુત શક્તિથી કુવાસનારૂપ ઝેર સાફ કરીને સુવાસનારૂપ અમૃત વિચારી કાઢ્યું. તેમને નમસ્કાર કરે છે અને પછી કહે છે કે જેમણે ભવિષ્ય ( અનાગત ) કાળને જાણીને મારે માટે લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી.
આ ત્રણ લેાકમાં થવીવલ્ અને બનાવતું એ એ શબ્દના ઉપચાગ અને પ્રથમ પ્રસ્તાવના પાત્ર ધ બાધકરનું નિદર્શન એ ત્રણુ હકીકત મળીને આપણે હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધર્ષિં સમકાલીન હશે કે નહિ ? તનેા સત્ત્વર નિ ય કરી શકશું.
આપણે હાલ તુરત માત્ર એક જ પ્રશ્ન વિચારીએ અને તે એ કે અન્ને વિશિષ્ટ લેખકા (હરિભદ્રસૂરિ અને શ્રો સિદ્ધર્થિંગણિ) આ ગ્રંથની અંદરના પુરાવા પ્રમાણે એક સમયે થયેલા કે આગળ પાછળ થયા હતા. શ્રી હરિભદ્રસૂરિના સમયના મેાટા પ્રશ્ન છે તે આપણે આગળ, ચ છું. અત્ર સમકાલીનતા પર આ ગ્રંથની અંદરના પુરાવા આપણને શુ શુ ખતાવે છે તેટલું જ વિચારીએ.
પ્રા. હરમન ચાકેાખી અને ડૉ. લ્યુમાન હરિભદ્રસુરિ અને સિદ્ધર્ષિને સમકાલીન ગણે છે. તેને મતે શ્રી સિદ્ધર્ષિના દીક્ષાગુરુ દુર્ગા સ્વામી હેા કે ન હેા તેના કાંઇ નિર્ણય નથી, પણ શ્રી સિદ્ધર્ષિના ખરા ગુરુ શ્રી હરિભદ્ર હતા એમ તેમના મત છે. તે ઉપમિતિની પ્રસ્તાવનામાં નીચેનાં શબ્દોમાં એ મત જાહેર કરે છે.
1. On reading these verses by Siddharsi on the relation between himself and Haribhadra every unprejudice reader, I venture to say, will arrive at the conclusion that the disciple speaks of his teacher as his actual guru, not his para
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org