________________
૨૮૮
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ :
થશે. આવી રીતે પ્રથમના તર શ્લાકમાં શ્રી સિદ્ધર્ષિના પૂર્વ પુરુષા સબંધી હકીકત વિચારી.
આમાં દશથી તરમા શ્ર્લાક સુધીમાં જે મહાપુરુષનું વર્ણન આવે છે તે આ ગ્રંથના લેખક સિદ્ધષિ સંબંધી નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. એમ માનવાના ઘણાં કારણેા છે ત ઉપમિતિભવપ્રપંચાકથા વાંચનારને કહેવાની જરૂર નહિ પડે. લેખક અત્યંત નમ્ર છે, આખા ગ્રંથમાં એની નમ્રતા તરવરી આવે છે અને એમણે સિંહાચાર્યના અધ:પાત ચિત છે. (પ્ર. ૮ પ્ર. ૧૦ પૃ. ૧૯૬૦) એવા સિદ્ધ લેખક પેાતાને માટે દશમાથી તેરમા સુધીના àાકમાં વાપરેલ એક પણ વિશેષણુ વાપરે એ અશકય છે.
જેમણે આવા માટે અદ્ભુત ગ્રંથ બનાવ્યે છતાં લખે છે કે એને દેવી સરસ્વતીએ બનાવ્યેા અને પોતે તે કહી મતાન્યેા એવા લેખક પેાતાના મનને ‘ કુન્દેન્દુ' જેવું નિર્મળ કહે કે પેાતાના અભ્યાસને અ ંગે પેાતાને ‘ સિદ્ધાંતનિધિ ’ કહે એ અશકય છે. મારા નમ્ર મત પ્રમાણે સષિ તદ્દન અલગ વ્યક્તિ છે અથવા પ્રશસ્તિના શ્લાક દશથી તેર સુધીનું વર્ણન ગ્રંથકર્તાને માટે ગ્રંથકર્તાએ પાતે લખેલ સંભવી શકતું નથી. ( એ ચારના વૃત્ત પણ જુદા છે.) ૨. લેખકનુ' નામ—
પ્રશસ્તિના ચૌદમા શ્ર્લાક નીચે પ્રમાણે છે.
*उपमितिभवप्रपञ्चा कथेति तच्चरणरेणुकल्पेन । गीर्देवतया विहिताभिहिता सिद्धाभिधानेन
11 28 11
આ કથાના બનાવનારનું નામ સિદ્ આપ્યું છે. એટલે સિદ્ધૃષિ સમજવા. એમની નમૃતા કેટલી છે તે અહીં જરા જોઈ જવા જેવુ છે. એ કહે છે કે આ કથા મનાવી ગીરીૢ વતાએ એટલે સરસ્વતી દેવીએ અથવા શ્રુતદેવીએ અને સિદ્ધે કહી બતાવી. એમને લેખક તરીકે
tr
X આ ઉપમિતિભવપ્રપંચા કથા શ્રી સરસ્વતી દેવીએ ખનાવી અને તેમના ( ઉપર વષઁન કર્યું–તે શ્રી સિર્ષિના ચરણરેણુ સમાન સિદ્ધે કહી બતાવી. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org