________________
૨૮૬
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ થી ૮૫ મા લેકમાં એક હકીક્ત કહી છે તે ધ્યાનમાં રાખવા
ગ્ય છે. ત્યાં દિગબંધ પ્રકટ કરતાં નીચેના ત્રણ લેક ગર્ગષિના મુખમાં મૂકયા છે – दिग्बंधं श्रावयामास पूर्वतो गच्छसंततिम् । सत्प्रभुः शृणु वत्स! त्वं श्रीमान् वज्रप्रभुः पुरा ॥ ८३॥ तच्छिष्यवज्रसेनस्याभूद्विनेयचतुष्टयी। नागेंद्रो निर्वृतिश्चंद्रः ख्यातो विद्याधरस्तथा ॥८४ ॥ आसीनिवृतिगच्छे च सुराचार्यो धियां निधिः। तद्विनेयश्च गर्गर्षिरहं दीक्षागुरुस्तव ॥८५॥
એ ઉપરથી એમ જણાય છે કે વજસ્વામીના શિષ્ય વાસેનના ચાર શિષ્ય થયા. (૧) નાગેંદ્ર, (૨) નિવૃતિ, (૩) ચંદ્ર અને (૪) વિદ્યાધર'. એ ચારેની ચાર શાખાઓ નીકળી. તેમાં નિવૃતિની જે શાખા નીકળી તેમાં સૂરાચાર્ય થયા. તેના શિષ્ય ગર્ગષિ અને ગર્ગષિએ શ્રી સિદ્ધર્ષિ ગણિને દીક્ષા આપી.
આ હકીકત પ્રમાણે દેલમહત્તર તદ્દન ઊડી જાય છે. શ્રી સિદ્ધર્ષિ પિતે જ લખે છે કે શ્રી ગર્ગર્ષિ તેમને તથા સ્વામીને દીક્ષા આપનાર હતા. એ ગર્ગષિને સાથે વળી “ગુત્તમ” પણ કહે છે. જે એ ગર્ગષિ સૂરાચાર્યના શિષ્ય હોય તે દુર્ગસ્વામી અને સિદ્ધર્ષિ બન્નેની દીક્ષા ગર્ગષિ પાસે થયેલી હોય એમ માનવામાં જરા પણ વાંધો નથી. દીક્ષા વખતે ગુરુ તરીકે દેલમહત્તરને સ્થાખ્યા હેય અથવા દુર્ગસ્વામીને સ્થાપ્યા હોય તે બનવાજોગ છે.
તેથી ગર્ગષિ પિતે દિઍધમાં “હું તારે દીક્ષાગુરુ છું” એમ કહે છે તે વાત બરાબર બંધબેસતી થતી નથી.
આ સર્વેમાં સર્ષિની વાત જરા પણ સમજાતી નથી. એમનું
૧. શ્રી પ્રભાવક ચરિત્રમાં વજસ્વામીના પ્રથમ પ્રબંધમાં આ ચારે શાખા સંબંધી ઉલ્લેખ છે. એ ચારે શાખા વજસેનના ચાર પુત્ર જેઓએ પિતા સાથે વજસ્વામી પાસે દીક્ષા લીધી હતી તેનાથી નીકળી છે. પ્રભાવક ચરિત્રકાર “એ ચારે નામના ગચ્છે હજુ પણ અવની પર જયવંત વર્તે છે” એમ જણાવે છે એટલે આ ઘણી મહત્ત્વની હકીક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org