________________
સિદ્ધર્ષિના ગુરુ કાણુ ? : ]
૨૮૫
હાય, અને દુસ્વામી સ્વર્ગે ગયા હોય, છતાં તેમની શિષ્યાએ આ પુસ્તક લખ્યું હાય. એમ હાય તે। આ પુસ્તકના લેખકના ગુરુ સ્વામી પણ હોય અથવા દેવમહત્તર પણ હાય. દુર્ગા સ્વામી આ પુસ્તક પૂરું થયું ત્યારે સ્વગે ગયા હતા એ પ્રશસ્તિના Àાકથી જરૂર જણાય છે.
૯. તચરોજીપેન એ શબ્દના સંબંધ વિચારતાં કદાચ શ્રી સિદ્ધષિ સર્ષિના શિષ્ય પણ હાઈ શકે.
૧૦. આ સર્વ ખાખતના વિચાર કરવા સાથે શ્રી હરિભદ્રસૂરિના અને લેખકના સંબંધ ખાસ વિચારવા યાગ્ય છે. તેમને એટલે કે શ્રીહરિભદ્રસૂરિને લેખકના દીક્ષાગુરુ ગણવા, શિક્ષાગુરુ ગણવા કે પ્રાચીન ગણવા ? વિગેરે અનેક પ્રશ્નના ઉપસ્થિત થાય છે તે આગળ ઉપર ખૂબ વિસ્તારથી વિચારવામાં આવશે.
આ સર્વ માખતના વિચાર કરતાં અને પ્રશસ્તિ ઉપર ખૂબ ચર્ચા કરતાં મારા એમ અભિપ્રાય થાય છે કે:~
૧. શ્રી સિદ્ધષિએ દીક્ષા શ્રી ગર્ષિ પાસે લીધી હાવી જોઈએ. ૨. દુર્ગા સ્વામીની દીક્ષા પણ તે જ ગર્ષિ પાસે થઇ.
૩. દીક્ષાવખતે ગુરુ તરીકે દુર્ગા સ્વામીની અથવા દેલમહત્તરની સ્થાપના થઇ હશે.
૪. સર્ષિની દીક્ષા પ્રથમ અને સિદ્ધૃષિની ત્યારપછી થઇ હેાવી ઘટે. દુર્ગા સ્વામી ભિન્નમાલ નગરમાં કાળ કરી ગયા ત્યારે તેમની પાટ ઉપર ગણાધિપતિ તરીકે સષિ આવ્યા.
૫.
૬. આ ગ્રંથ પૂરા થયા ત્યારે ગણના નાયક સદૃષિ અને બન્નેના સ્વામી હાઇ એમની શિષ્યાએ પ્રથમ આદર્શ લખ્યા..
ગુરુ
આ સં અનુમાન છે અને વધારે ચર્ચાએ અથવા વધારે પુરાવા મળ્યે સુધારવાને ચાગ્ય છે.
આ સંબંધમાં એક ખીજી ખામત વિચારવા ચેાગ્ય પ્રાપ્ત થાય છે. શ્રી પ્રભાવક ચરિત્રના ચૌદમા શ્રી સિદ્ધર્ષિ પ્રમધના ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org