________________
૨૪
[ ઐતિહાસિક નજરે સિદ્ધર્ષિ :
નિહ્ ચ થઇ શકે તેમ નથી. તે માટે નીચેની હકીકત વિચારવી અને તે વિચારતાં પ્રશસ્તિ સન્મુખ રાખવી.
૧. પ્રશસ્તિ પરથી એક વાત ચાસ જણાય છે કે શ્રી સિદ્ધૃષિ ગણુને દીક્ષા આપનાર ગુરુ ગર્ષિ હતા.
૨. છતાં દીક્ષા લેતી વખતે કાને ગુરુ તરીકે સ્થાપન કરવામાં આવ્યા તે કાંઈ માલૂમ પડતુ નથી. ગષિ એમના ગુરુ નહેાતા એમ તે જણાય છે.
૩. દુર્ગંસ્વામીના શિષ્ય સદૃષિ થયા એ પ્રશસ્તિના દશમા લૈાથી જણાય છે.
૪. ચૌદમા શ્ર્લાકમાં તચરળરેજીલ્પેન એમ લખી ‘ તેમના ચરણરેજીતુલ્ય ’ ‘ સિદ્ધે ’ આ પુસ્તક કહ્યું એમ જણાવે છે. એમાં
6
તેમના ’ એટલે ‘કાના ? ’ એ પ્રશ્ન થાય છે. ઉપરના શ્લાકમાં કહેલા એમ ધારીએ તેા શ્રી સિદ્ધૃષિના ગુરુ સદ્દષ્ટિ થાય છે. ૫. અથવા સદૃષિ અને સિદ્ધૃષિ બન્ને દુસ્વામીના શિષ્ય હાય તે પણ બનવાોગ છે.
"
૬. અથવા દુર્ગા સ્વામીની પાટે સર્ષિં આવ્યા હાય અને તેને સંગ્રહકરણુરત ’કહ્યા છે અને ગચ્છાધિપતિના એ એક ગુણુ ગણાય છે. સંપદલી વિદ્યાશòાય. એ રીતે જોતાં કદાચ સદૃષિ નિવૃત્તિ ગણના ગચ્છાધિપતિ હાય અને તે તેમજ સિદ્ધષિ એ બન્ને દુગ સ્વામીના શિષ્ય હૈાય એ પણ
અનવાજોગ છે.
૭. આ પુસ્તક દુસ્વામીની શિષ્યા ગણાએ પ્રથમ આદર્શોમાં લખ્યું એના ખ્યાલ કરતાં કદાચ દુર્ગા સ્વામીના વખતમાં આ પુસ્તક લખાયું હાય, લેખકના ગુરુ દુ સ્વામી હાય, તેમણે પેાતાની શિષ્યા ગણાને તેની પ્રથમાવૃત્તિ કરવા આજ્ઞા આપી હાય એ પણ મનવાજોગ છે.
૮. છેલ્લી વાતનો સ્વીકાર કરવામાં વચ્ચેથી સર્ષિં ઊડી જાય છે, તેથી કદાચ આ પુસ્તક તૈયાર થયું ત્યારે સર્ષિં ગણાષિપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org