________________
૨૮૦
[ ઐતિહાસિક નજરે સિહર્ષિ ચર્ચ તથd વીર શનિર્મા बुद्धास्तत्प्रत्ययादेव भूयांसो जन्तवस्तदा ॥६॥ सहीक्षादायकं तस्य स्वस्य चाहं गुरुत्तमम् । नमस्यामि महाभागं गर्गर्षिमुनिपुङ्गवम् ॥७॥ क्लिष्टेऽपि दुःषमाकाले यः पूर्वमुनिचर्यया । विजहारेव निःसङ्गो दुर्गस्वामी धरातले ॥८॥ सद्देशनांशुभिर्लोके द्योतित्वा भास्करोपमः । श्रीभिल्लमाले यो धीरः गतोऽस्तं सद्विधानतः तस्मादतुलोपशमः सिद्ध(सद्द)र्षिरभूदनाविलमनस्कः । परहितनिरतैकमतिः सिद्धान्तनिधिर्महाभागः ॥१०॥ विषमभवगर्तनिपतितजन्तुशतालम्बदानदुर्ललितः। दलिताखिलदोषकुलोऽपि सततकरुणपरीतमनाः ॥११॥
તેઓશ્રીનું ચંદ્રકિરણ જેવું નિર્મળ ચરિત્ર જોઈને તેને આધારે અનેક પ્રાણીઓ તે વખતે બોધ પામ્યા. ૬.
“તે દુર્ગસ્વામીને અને મને પોતાને દીક્ષા આપનાર મહાભાગ્યશાળી ઉત્તમ ગુસ્વર્ય મુનિપુંગવ શ્રીગગજને નમસ્કાર કરું છું. ૭.
“આવા અત્યંત હીન દુષમ કાળમાં તદ્દન નિઃસંગ થઈને પૂર્વકાળના મુનિઓ માફક એ દુર્ગાસ્વામી પૃથ્વી પર વિહાર કરતા હતા. ૮.
“ સૂર્યની ઉપમાને યોગ્ય તેઓશ્રીએ સુંદર દેશનારૂપ કિરણોથી લોકમાં ઉલ્લોત કર્યો. સુંદર વિધાનપૂર્વક તેઓશ્રી ધીરવીર હેઇ ભિલ()માલનગરમાં અસ્ત પામી ગયા. ૯.
“તેમનાથી સિદ્ધષિ (પાઠાંતરે-સર્વિ) થયાઃ એ અતુલ ઉપામવાળા હતા, સ્ફટિક જેવા નિર્મળ મનવાળા હતા, પારકાનું હિત કરવામાં સર્વદા બુદ્ધિનો ઉપયોગ કરવાવાળા હતા, આગમના દરિયા હતા અને મહાભાગ્યવાન હતા. ૧૦.
“સંસારના વિષમ ખાડામાં પડેલા સેંકડે જંતુઓને અવલંબનનું દાન આપીને તેઓ ચપળ જણાતા હતા. (દુર્લલિતને બદલે દુર્ભવિત ઠીક લાગે છે. ઘણું દાન આપીને દુબળા થઈ ગયા હતા.) એમણે સવ દે દળી નાખ્યા હતા છતાં તેઓનું મન હમેશાં કરુણુવાળું રહેતું હતું. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org